________________
સુમાલીસમું ]
તપસ્વી હીરલા આવ જગચંદ્રસૂરિ
i
શાઆબાન મહિના (ઇસ્લામી આઠમા મહિના)ના ૩૦ દ્વિવસે, સેમિયાન મિહનાના ૩૦ દિવસેા, મિહિર મહિનાના ૩૦ દિવસેા, નવરાજને ૧ દિવસ, રાજા ઈ કે બકરી ઇદના ૧ દિવસ, એમ વર્ષ ભરમાં લગભગ છ મહિનાની અહિંસા પળાવી હતી. ૧ (૧૨) જ્ઞાની સભ્યાઃ- બાદશાહ અકબરે પેાતાની દીન-ઇ-ઇલાહી ધર્મસભાના જ્ઞાની સભ્યામાં ૧૪૦ જ્ઞાની પુરુષાનાં નામ લખાવ્યાં હતાં. તેમાં પહેલા વર્ષોંમાં ૧૬મા જ્ઞાની આ૦ હીર્ વિજયસૂરિ; પાંચમા વર્ગના ૧૩૯મા આ૦ વિજયસેનસૂરિ, અને પાંચમા વર્ગના ૧૪૦મા મહે।૦ ભાનુ'દ્ર ગણિને જ્ઞાની પુરુષ તરીકે લખાવ્યાં હતાં. ( આઈન-ઇવ અકબરી ભાગ ર ) (૧૩) જગદ્ગુરુ પદવી :- બાદશાહ અકબરે વિ॰ સ૦ ૧૬૪૦માં ફતેપુરિસિક્રમાં બાદશાહી દરબારમાં આ॰ હીરવિજયસૂરિને જગદ્ગુરુ ’ તરીકે એળખાવ્યા. તથા સ૦ ૧૬૪૯માં લાહારમાં આ વિજયસેનસૂરિને “સવાઈહીર,” ૫૦ ભાનુચદ્રને “ મહેપાધ્યાય ’ અને ૫૦ નદ્વિવિજય અને ૫૦ સિદ્ધિચંદ્રગણિને
""
'
ખુશહમ ”તા ખતાબેા આપ્યા હતા.
"
બાદશાહ અકબરે જ૦ ૩૦ આ॰ હીરવિજયસૂરિ વગેરેને મળ્યા પછી ઉપર્યુક્ત શુભ કાર્યો કર્યાં. છતાં નોંધપાત્ર તેા એ બીના છે કે, બાદશાહે માંસાહાર કરવાનું બંધ કર્યું અને હમેશાં સૂર્ય પૂજા કરવાના ક્રમ ગાઢન્યા.
૧. ૧. ઇસ્લામ મહિનાનાં નામ આ પ્રમાણે છે :
(૧) મહેારમ, (ર) સર, (૩) રવલ અવ્વલ, (૪) વિલ આખર, (૫) જમાદિલ અવ્વલ, (૬) જમાદિલ આખર, (૭) રખ્ખુ, (૮) શાઅમાન, (૯) રમજાન, (૧૦) શવ્વાલ, (૧૧) જિલકાદ અને (૧૨ જિલ્લુજઃTM, ઇરાની (પારસી) મહિનાનાં નામે આ પ્રકારે છે.
(૧) ફરવર દીન, (૨) અરદીબેહસ્ત, (૩) ખારદાદ, (૪) તીર, (૫) અમરદાદ, (૬) શહેરેવર, (છ) મેહેર (મિહિર), (૮) આવાં, (૯) આદર, (૧૦) દહે, (૧૧) ખેહમન, (૧૨) અસ્પંદારમદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org