________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ જન્મમહિનાના દરેક દિવસમાં એટલે આબાન મહિનામાં માંસાહાર કરતા નથી.
(આઈન–ઈ–અકબરી ભા. ૧, જેરિટે કરેલે અંગ્રેજી અનુવાદ) શેખ અબુલફજલ લખે છે કે – Page 174
“ His Majesty cares very little for meat, and often expresses himself to that effect. It is indeed from ignorance and cruelty that, although various kinds of food are obtainable, men are bent upon injuring living creatures, and landing a ready hand in killing and eating them; none seems to have an eye for the beauty inherent in the prevention of cruelty, but makes himself a tomb for animals. If His Majesty had not the burden of the world on his shoulders, he would at once totally abstain from meat.
(Ain-i-Akbari by H. Blochmann Vol. I. P. 61). ૧૭૪ - બાદશાહ માનતે હતું કે, મનુષ્ય જીવતા પ્રાણીઓને દુઃખ દે છે, મારે છે, અને તેનું માંસ ખાવા તૈયાર થાય છે તેનું કારણ માત્ર, મનુષ્યની અજ્ઞાનતા છે અને નિર્દયતા છે. | મનુષ્ય આંતરિક સૌંદર્યને જોઈ શકતું નથી તેથી તે પિતાની નિર્દયતાને રોકી શકતો નથી. મનુષ્ય સાધારણ રીતે પિતાના શરીરને પશુઓનું કબ્રસ્તાન બનાવે છે. જે બાદશાહની ઉપર રાજ્યને બે ન હોત તે માંસાહારથી સર્વથા દૂર જ રહેત. (આઈન–ઈ–અકબરી) શેખ અબુલકજલ જ્ઞાની સભ્યો માટે લખે છે કે –
૧૭૭૪-અકબરની દીન–ઈ–ઈલાહી ધર્મસભાના સભાસદે પાંચ વિભાગમાં વહેંચાયેલા હતા, જેની સંખ્યા ૧૪૦ હતી. તેના પહેલા વિભાગમાં ૧૨ મુસલમાને તથા ૯ હિંદુઓ એમ ૨૧ સભાસદેનાં નામે હતાં. પહેલા વિભાગમાં નં. ૧૬મા સભાસદ આ૦ હીરવિજય. સરિ છે અને પાંચમા વિભાગમાં નં૦ ૧૩લ્મા સભાસદ આ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org