________________
ક ની પ્રસિદ્ધિ માહ
ગુમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ
બાદશાહ અકબર તા. ૨૩–૧૧–૧૫૪રને ગુરુવારના રોજ બાગઢમાં જન્મે. તા. ૧૪-૨–૧૫૫૬માં ગુરુદાસપુર જિલ્લાના કલનેર ગામમાં દિલ્હીના બાદશાહ તરીકે નિમા–અભિષેક કરાયે, અને બહાદુર વિક્રમાદિત્ય હેમૂને મારી દિલ્હી, આગરા જીતી લઈ વિ. સં. ૧૬૧૨ના મહા વદિ ૪ (હી. સં. ૯૭૨ રઉસ્સાની મહિનાની તા. ૨ ઈ. સ. તા. ૧૪–૨–૧૫૫૬)ના રોજ દિલ્હીની ગાદીએ બેસી ભારતને બાદશાહ બન્યા. તે જલાલુદ્દીન મહમ્મદ અકબર તરીકે પ્રસિદ્ધિ પામે. પણ બાદશાહ અકબર એવું તેનું ટૂંકુ નામ ભારતના ઈતિહાસમાં સોનાના અક્ષરે કોતરાયેલું છે. નામત -
બાદશાહ અકબરે વિ. સં. ૧૬૧૨ કે સં૦ ૧૬૧૯માં આગરા વસાવ્યું હતું એટલે કે તેને બાદશાહી વસવાટને બનાવ્યું હતું.
તેણે ભારતના હિંદુ-મુસલમાન સૌને એકરૂપ બનાવી ભારતની એકતા સાધવા માટે વિચાર કર્યો અને વિ. સં. ૧૬૩૬ (સને ૧૫૭૯)માં દીન-ઈ-ઈલાહી (ઈશ્વરને ધર્મ) નામને સર્વગ્રાહ્ય બને તેવો મત સ્થાપે. - બાદશાહ અકબર જૂદા જૂદા ધર્માચાર્યોની મુલાકાત લઈ તેમના ધર્મતત્વને સાંભળતા હતા અને તેમાંથી હિતતત્ત્વને અંગીકાર કરતો હતો. એ ધર્મોનાં સારભૂત તને પિતાના નવા ધર્મમાં દાખલ કરી લેકેપગી બનાવવા ગ્ય નિયમે ગોઠવતો.
આ સમયે ગૂજરાતને બાદશાહ મુજફર ત્રીજે (સને ૧૫૬૧ થી ૧૫૭૨) હતું. બાદશાહ અકબર અને ૧૫૭૨માં મોટી સેના લઈ ગુજરાત ઉપર ચડી આવ્યું. અમદાવાદને જીતી લઈ બા2 મુજ
(૩) પછી તો પૃથ્વીસિંહે રેવંતરાવાની વારતા રચી તૈયાર કરાવી હતી. તેમાં અમર્યાદિત અને ઉઘાડો શૃંગારરસ હતો. બાદશાહ તેને સાંભળી અત્યંત પ્રસન્ન થયે.
બાદશાહ સ્ત્રીઓનો મીનાબજાર ભરાવતો હતો, તેમાં તે ગુપ્તવેશે જેવા જતો હતો. બાદશાહ અકબર આ વિલાસી હતો.
- આ સગી બની ને પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org