________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
ત્યારે જોનપુરમાં શકી વંશનું રાજ્ય ( સને ૧૩૯૪ થી ૧૪૯૩) હતું. પરિચય :- પ્રે॰ આઝાદ હેમૂના પરિચય આપતાં જણાવે છે કે, તે ગલીકૂચીમાં રહેતા હતા. પણ ભાગ્ય ચમકતાં ફાજના બજારમાં આવ્યા અને લશ્કરી મેાદી બન્યા. તે વ્યવસ્થાશક્તિવાળે અને યુક્તિથી કામ લેનાર સાહસી યુવીર હતા. તે સૌની સાથે હળીમળીને રહેતા હતા, તેથી તે લેાકપ્રિય બન્યા. ધીમે ધીમે તે પહેલાં ચોધરી, પછી કોટવાલ અને પછી તે ફોજદાર બન્યા. તે ઇમાનદાર હતા. પેાતાના માલિક અને સૌના ભલામાં તે રાજી હતેા. છેવટે તે બાદશાહ મહમુદ આદિલશાહના પ્રેમપાત્ર ( મહેતા ) બન્યા. તે અમીરા અને ઉમરાવેાનાં કામ કરાવી દેતે, આથી માદશાહને પ્યારા અને સૌથી વડા દીવાન અન્યા. તેની ભાવના હતી નથી. અહીં હજારા જૈનેાની વસ્તી હતી; આજે અહીં એક પણ જૈનનું ધર નથી. આજથી ૩૦૦ વર્ષ પહેલાંના વિદ્વાન જૈન સાધુ યાત્રી પેાતાની ‘ તીમાળા 'માં. જોનપુર માટે આ પ્રમાણે લખે છે:——
૫૮
""
અનુક્રમે જણપુરી આવીયા, જિનપૂજા ભાવના ભાવીયઈ; દાઈ દેહરે પ્રતિમા વિખ્યાત, પૂજી ભાવઈ એક સેા સાત. (–તી માળા, પૃ૦ ૩૧) (આ જણપુર એ જ આજનુ જોનપુર છે. ગ્રંથકારના સમયમાં અહીં એ જિનમંદિરા હતાં અને તેમાં ૧૦૭ જિનમૂર્તિ વિદ્યમાન હતી. (જૂએ અમારા જૈનતીર્થતા ઋતિહાસ, પૃ૦ ૫૬૦, ૬૧) મહેા॰ નયવિજય ગણ તથા મહા૦ યવિજય ગણિવર વિસ॰ ૧૭૦૫માં જોનપુરમાં પધાર્યા હતા.
*
<<
બાદશાહ ઔર ંગઝેબના જોનપુરના સૂબાએ જૈન ઉપાશ્રયને પેાતાના તાબામાં લઈ ખાલસા કરી તેની મસ્જિદ બનાવી હતી. પરંતુ ૫૦ ભવિજય ગણિવરે સં. ૧૭૩૬માં અજમેરમાં બા॰ ઔરંગઝેબ પાસેથી ક્માન મેળવી તે ઉપાશ્રયને પાછા મેળવી જૈન સંધને સુપરત કર્યાં હતા.
(જાએ મેગલ બાદશાહના ક઼માને, નોંધ ૨૦ મી ) દિગંબર જૈનેાના તેરાપંથના પ્રતિષ્ઠાપક કવિવર મનારસીદાસ જૈન અસલમાં આ જોનપુરના જ શ્વેતાંબરીય ખરતરગચ્છના શ્રાવક હતા. તેણે સં૦ ૧૬૮૦માં આગરામાં તરાપથ ચલાવ્યો.
(પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org