________________
ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૫૭ હેમૂ મોગલ વંશને કે મુસલમાન નહોતે પણ મેગલ યુગને હિંદુ બાદશાહ હતે. અસલમાં તે જેનપુરને વતની જૈન વેપારી હતો. કઈ કઈ લેખક તેને રેવાડીને અથવા બંગાલને વતની માને છે.
બા, અહમ્મદશાહ શકિ. બાળ મહમ્મદશાહ શકી.
બા. હુસેનશાહ શર્થી:- તે સને ૧૪૭૭માં સિકંદર લેદીના હાથે માર્યો ગયે. એ રીતે શકરાજવંશ સને ૧૮૯૩માં સમાપ્ત થયે.
(–જુઓ વિક્રમાદિત્ય હેમૂ માટે “સૂરીશ્વર અને
સમ્રાટ,” પૃ૦ ૪૭, ૪૮, ૩૨૫ થી ૩૮૭) જેનપુર:- આ શહેર કાશીથી ૩૪ માઈલ દૂર છે. શહેરનું પુરાણું નામ જેનપુરી હતું. અહીં એક વાર જૈન ધર્મનું પૂરેપૂરું જોર હતું. ત્યારે ગમતી નદીના કિનારે અનેક જૈન મંદિરે હતાં. અહીં ખોદકામ કરતાં અનેક જૈન મૂર્તિઓ નીકળે છે. આમાંની ઘણીખરી મૂર્તિઓ કાશીના જૈન મંદિરમાં વિદ્યમાન છે.
અહીં એક વિશાળ મસ્જિદ છે, જે ૧૦૮ દેરીઓવાળું વિશાળ જૈન મંદિર હતું. સંભવતઃ બાદશાહ ઔરંગઝેબ (. ૧૭૧૫ થી ૧૭૬૩)ના સમયે તેના સૂબાના હાથે એ ગગનચુંબી જૈન મંદિરને મસ્જિદ બનાવવામાં આવી. મેગલ જમાનામાં તેઓએ આ મંદિરના સ્વરૂપનો નાશ કરી તેમાં ફેરફાર કરીને મસ્જિદના રૂપમાં ફેરવી નાખ્યું. બહારના ભાગમાં ઘણે ઠેકાણે વધુ પડતા સુધારા વધારા પણ કર્યા હતા પરંતુ અંદરના ભાગમાં જિનમંદિરનો ઘાટ સાફ સાફ દેખાય છે. અંદર એક મોટું ભોંયરું છે, જેમાં અનેક ખંડિતઅખંડિત જૈન મૂર્તિઓ છે. મંદિરને ઘાટ અને શિલ્પકામ હેરત પમાડે એવું છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે. એવી કલ્પના થાય છે. અમે એક—બે મુસલમાનને પૂછયું કે, “આ સ્થાને પહેલાં શું હતું?” તેમણે કહ્યું: યહ એક બડા જૈનિકા મંદિર થા. બાદશાહને ઉસે તુડવા કર મજિદ બનવા દી હૈ.” અમે એક–એ બ્રાહ્મણ પંડિતોને પૂછયું કે, “અહીં પહેલાં શું હતું?” તેમણે કહ્યું: “આ શહેરનું નામ પહેલાં જૈનપુરી હતું, તેમાંથી જેના બાદ, જેનાબાદ અને આખરે જોનપુર થયું છે.”
આ પ્રાંતમાં આવું વિશાળ મંદિર આ એક જ હતું. આગરાથી લઈને ઠેઠ કલકત્તા સુધીમાં આવું બીજું વિશાળ મંદિર અમારા જેવામાં આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org