________________
૫૬ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ “લાગટ છ માસ લગી માણસ અન્ન વગર રહી શકે” એ અકબરને સંભવિત લાગ્યું નહીં. તેણે એ બાઈને ઘટતા માન સાથે પણ પૂરા બંદોબસ્તથી એક માસ રાખી અને “તે વચન પ્રમાણે જ વર્તે છે.” એમ તેની ખાતરી થતાં, તથા આ પ્રસંગ દરમિયાન જિન ધર્મના સિદ્ધાન્ત મત રીતરીવાજે આદિ વિશે પણ તેને સાંભળવામાં આવતાં, અકબર જેવી વૃત્તિવાળા માણસને તે એક નવા સ્વતંત્ર અને વિશાલેદાર જ્ઞાન સ્થાન અને અનુભવ સંચયની ભાળ મળી. જૈન ધર્મના તે સમયે ઉત્તમોત્તમ ગુરુ કેણ હતા તે શેધી કહાડતાં અકબરને વાર લગી નહી, અને આ પ્રમાણે અકબરનો હીરવિજયસુરિ અને તેજસ્વી જિનભક્તો સાથે સમાગમ આરંભાયે.
(આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૮મું. સંઘવી ઋષભદાસકવિકૃત કુમારપાલરાજાને રાસ. રા. રા. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર કત પ્રવેશક પા. ૧૦ થી ૧૪) બાદશાહ વિક્રમાદિત્ય હેમૂ - - દિલ્હીને ૨૪ બાદશાહ મહમ્મદ તઘલખ (ઈસ. ૧૩૯૪ થી ૧૩૯૮) હતું ત્યારે ખાજાનહાને . જેનપુરમાં શકી વંશના રાજ્યની સ્થાપના કરી (સને ૧૩૯૪ થી ૧૪૯૩ સુધી) ૧. જોનપુરનો શક રાજવંશ:- (ઈ. સ૧૩૯૪ થી ૧૪૯૩)
બનારસની ઉત્તરમાં આશરે ૩૫ માઈલ દૂર ગોમતી નદીને કિનારે જોનપુર નામે શહેર વિદ્યમાન છે.
દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તઘલખે સને ૧૩૫૧માં રાઠનગઢના સ્થાને એક નવું શહેર વસાવ્યું. તેનું બાળપણનું નામ ન હતું આથી પ્રાચીન નામ રાઠનગઢને જેનપુર નામ આપ્યું અને તેણે જ ખ્વાજા જહાનને સને ૧૩૯૪માં “મલેક ઉસસરકી”ને ખિતાબ આપી જેનપુરમાં સૂબેદાર તરીકે ની. ખ્વાજા જહાન પિતાનું મુબારક શક નામ રાખી જેનપુરને સ્વતંત્ર બાદશાહ બની બેઠે. તેનાથી શકી વંશ ચાલ્યો; તે આ પ્રમાણે
પહેલ બાદશાહ મુબારક શકતે સને ૧૪૧૧માં મરણ પામે. તે પછી ઈબ્રાહીમ શક :- મૃત્યુ સને ૧૪૦ બાળ મહમ્મદ શક- મૃત્યુ સને ૧૪૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org