________________
५२ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
મેગલ વંશ-રાજ્યકાળ ૧. અમીર તૈમૂર કેરાન. ૨. મીરણ શાહ. ૩. સુલતાન મહમ્મદ ૪. સુલતાન અબુયદ:- આ૦ હેમવિમલસૂરિ (સં. ૧૫૪૮ થી
૧૫૮૩)એ તેમને ઉપદેશ આપ્યું હતું. (પ્રક. ૫૫ ) પ. ઉમરશેખ. ૬. બાદશાહ બાબર:
તે તૈમૂર લંગને પાંચમી પેઢીએ વંશજ હતું. તેને સને ૧૪૮૨માં જન્મ થયો. તેણે સને ૧૫૨૬માં મેગલ-રાજ્યની સ્થાપના કરી અને દુનિયામાં અપયશ મેળવી ૪૮ વર્ષની ઉંમરે સને ૧૫૩૦માં મરણ પામ્યા.
તપાગચ્છના (૫૫) આ૦ હેમવિમલસૂરિની શિષ્ય પરંપરાના મહે૦ સહજકુશલગણિના ઉપદેશથી બાદશાહ બાબરે જજિયાવેરે માફ કર્યો હતો. જેમકે–
જાકે મહિમા જગતમેં, કે કરી સકે સરાહિ; તજિ જેજિયા તા વચન, સાહિ બમ્બર સાહિ–૨૯.” (–ભવ કુંઅરકુશળકૃત લખપતમંજરી, પ્રશસ્તિ)
(પ્રક. ૫૫ મહ૦ હાર્ષિગણિને વાચકવંશ) ૭. બાદશાહ હુમાયુ -
તે બાદશાહ બાબરને પુત્ર હતે. દિલ્હીની ગાદીએ બેઠા પછી તેના રાજકાળમાં ભારતમાં જુદાં જુદાં સ્થળોએ બળવા જાગ્યા. પરિણામે તે દિલ્હીની ગાદીએ શાંતિથી બેસી શક્યો નહીં. તે ભારતના બાદશાહમાં એક કમનસીબ બાદશાહ મનાય છે. તૈમૂરલંગની છઠ્ઠી પેઢીને વંશજ હતો.
શેરશાહે સને ૧પ૩૯માં કનેજની લડાઈમાં બાદશાહ હુમાયુને હરાવ્ય, ભગાડવો અને શેરશાહ દિલ્હીની ગાદીને માલિક બની બેઠે.
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org