SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું પ૧ તેનું મૂળ નામ જેના હતું. તેણે સને ૧૩૯૪ માં રાઠનગઢને જેનપુર નામ આપ્યું અને ત્યાં ખાજા જહાનને મેકલ્ય. ખાજાજહાને ત્યાં જેનપુરનું સ્વતંત્ર “શિક રાજ્ય” સ્થાપન કર્યું આ સમયે ઘણું દેશે સ્વતંત્ર થયા. તે ગૂજરાતથી પાછા આવ્યા અને સને ૧૪૧૧માં મરણ પામે. ૨૭. તૈમૂરલંગ (સિયદ વંશ) – (ઈ. સ. ૧૩૯૮ થી ૧૪૦૫) તે ૩૫ જેટલાં યુદ્ધમાં લડ્યો. પગે લંગડે હતે. સને ૧૩૯૮ના માર્ચ મહિનામાં સમરકંદથી ભારત ઉપર ચડી આવ્યું. તે તા. ૧૭–૧૨–૧૩૯૮ના દિવસે મહમ્મદ તુઘલખને જીતી લઈ દિલ્હીને બાદશાહ બન્યા અને તા. ૧–૧–૧૩૯ના દિવસે પાછા ચાલ્યા ગયે. સને ૧૪૦૫માં તેને તાવ આવવાથી તે મરણ પામ્યું. તે પછી બે મહિના સુધી દિલ્હીને અકસ્માત વિવિધ રીતે વિનાશ થતો રહ્યો. ૨૮. દોલતખાન – (ઈ. સ. ૧૪૦૫ થી ૧૪૧૬) ૨૯. ખીજરખાન – (ઈસ. ૧૪૧૬ થી ૧૪ર૭) ૩૦. મુબારક :- (ઈ. સ. ૧૪૨૭ થી ૧૪૩૫) તે તેના પ્રધાનના હાથે માર્યો ગયે. ૩૧. મહમદ :- (ઈ. સ. ૧૪૩૫ થી ૧૪૪૫) તે વિષયી હતું આથી બહલેલ લોદી દિલ્હી દબાવી બેઠે. ૩૨. બહલોલ લોદી - (ઈ. સ. ૧૪૫૦ થી ૧૪૮૮) તેણે સનીની રૂપાલી કન્યાને બેગમ બનાવી. ૩૩. સિકંદરલેરી:- (ઈસ. ૧૪૮૮ થી ૧પ૦૭) તેણે ૩ વર્ષ સુધી ખરતરગચ્છના (૫૪) આ જિનહંસ રિ (૧૫૫૬ થી ૧૫૮૨) વગેરેને ઘેલપુરની કેદમાં પૂર્યા હતા. (પ્રક૪૦ પૃ૦ ૪૭૯) ૩૪. ઈબ્રાહીમ લોદી - (ઈસ. ૧૫૦૭ થી તા. ૨૧-૪-૧૫ર૬) તે તા. ૨૧-૪-૧૫૨૬ના દિવસે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરતાં બાબરના હાથે માર્યો ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy