SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીમું ] મા ઉલ્લોતનસૂરિ રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સં. ૧૩૨૫માં કાલકસૂરિકથા'. (૭૪)ની રચના કરી. (જૂઓ, પ્રાચીન જેનલેખસંગ્રહ ભાર ૨, લેખાંકt ૪૮૩, ૪૮૪, ૪૯૮, જેન પુષ્મન્સ, પ્ર. ૧૯) ૭. ભર વિબુધપ્રભસૂરિ તેઓ આ હરિભદ્રના શિષ્ય હતા અને આ ચંદ્રસિંહની પાટે આવ્યા હતા. તેમણે સં૦ ૧૩૯-( વૈશાખ સુદિ ૩ ના રેજ વઢવાણ શહેરમાં પાજાવસહી જિનાલયમાં શેઠ પાજાની પુત્રવધૂ રત્નદેવીએ ભરાવેલ ભ૦ નેમિનાથની સપરિકર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. પલ્લીવાલ– तन्वाना सकला. कलापमधिकं वर्जिवालङ्कृतं लक्ष्मीशनटीव यं श्रितवती प्रेङ्खद्गुणाध्यासितम् । रङ्गानोत्तरणाभिलाषमकरोद् व्यावर्णतामागता पल्लीवाल इति प्रसिद्धमहिमा वंशोऽस्ति सोऽयं भुवि ॥ वंशः पल्लीवालोऽस्ति सशाखः सत्पर्ववान् । भूभृतोऽप्युररीचक्रे येनैकच्छत्रितात्मना ॥ यत्रानेकबुधा अनेकवयो धिण्यानि भूयास्यलं चन्द्रस्योपचयः कलङ्कविकलः सञ्जायते सर्वदा । वक्रः कोऽपि न दृश्यते न च गुरुमित्रोदये निष्प्रभः पल्लीवालजनान्वयो नवनभोलक्ष्मी दधानोऽस्लि वः ।। सच्छायपर्वो धनजैनधर्मः स्थानेषु सर्वेषु विशेषितश्रीः । वंशः प्रसिद्धो मुवि पल्लीवालाभिधोऽस्ति भूमिभृति लब्धरूपः ॥ (–જેનપુસ્તકપ્રશસ્તિસગ્રહ, પ્ર. ૧૧, ૨૭, સંવ ૧૨૯ પ્ર૫૯, ૬૦) પાલી–મારવાડમાં પાલી નામે મોટું નગર છે. પ્રાચીન ગૂજ. રાતનું પાટનગર શ્રીમાલનગર સં. ૧૦૭૧ માં ભાંગ્યું, ત્યારે ત્યાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy