SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ રજે [પ્રકરણ બ્રાહ્મણો, મહાજન વગેરે પાલીમાં આવી વસ્યા. આથી પાલી વિશેષ આબાદ બન્યું અને વેપારનું કેદ્ર થયું. અહીં પ્રાચીનકાળમાં પૂર્ણ ભદ્ર મહાવીરનું પ્રસિદ્ધ જૈનતીર્થ હતું. - પાલીના વ્યાપારીઓને સાંભર, અજમેર, નાગદા, પાલનપુર ને પાટણ સાથે વ્યાપારી સંબંધ હતા. પાલીના વ્યાપારીઓ અને વતનીઓ જ્યાં જ્યાં જાય ત્યાં પોતાને પલ્લીવાલ કે પાલીવાલ તરીકે ઓળખાવતા હતા. . , જેમ ઉપકેશનગરથી ઉપકેશગચ્છ અને ઉપકેશજ્ઞાતિની કન્યાં તેમ પાલીનગરથી પલ્લીવાલગચ્છ અને પલ્લીવાલજ્ઞાતિ નીકળ્યાં. . ગૂર્જરેશ્વર કુમારપાલ સોલંકી (સં. ૧૧૯ થી ૧૨૨૯)એ. સં. ૧૨૦૭માં ચંદ્રાવતી થઈ અજમેર ઉપર હલે કર્યો. તેણે પાછા વળતાં અજમેર, સપાદલક્ષ, મેડતા તથા પાલીમાં પિતાની આણ વર્તાવી માળવા તરફ પ્રયાણ કર્યું. (-પ્રક. ૩૫, પૃ. રાજાવલી સેલંકીવંશ) પાલીનગરના રહેવાસીઓ જ્યારે ગૂજરાતની સેનાએ અજમેર જીતી લીધું અને પાછા ફરતાં અહીં પાલી ઉપર પણું ચડાઈ કરશે ૧. ભારતના સંધને સંગઠિત બની રહેવું ઘણું જરૂરી હતું આથી ભવ્ય પાશ્વનાથ અને ભ૦ મહાવીર સ્વામીની પરંપરાના શ્રમની મૂળ ચાર શાખા, ઉપશાખા તથા મુનિસંધે અમુક અમુક ક્ષેત્રમાં સતત વિહાર કરતા રહેતા અને મને પ્રચાર કરતા હતા. આથી સમય જતાં આ મુનિસંઘે તે તે પ્રદેશ, મુખ્ય નગર, મુખ્ય મુનિનાયક કે નેધપાત્ર ઘટનાના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. આ રીતે ધીમે ધીમે ૮૪ બચો બન્યા હતા. ૨. સં. ૧૨૦૭માં પીલીને પ્રથમ ભંગ થયે– संप्तोत्तर-सूर्यशतें 'विक्रमसंवत्सरे त्वजयमेरौ । दुर्गे पल्लीभर त्रुटितं पुस्तकमिदमग्रहीत् तदनु ॥१॥ अलिखत् स्वयमत्रगतं श्रीमजिनदत्तसूरिशिष्यभवः। स्थिरचन्द्राख्यो गणिरिह कर्मक्षयहेतुमात्मनः ॥२॥ અથોત-સં. ૧૨૦૭માં પાલી ભાંગ્યું ત્યારે “પંચાશકત્ર' પણ ખંડિત થયું. તેને આં જિનદત્તરિને પ્રશિષ્ય પં. સ્થિરચંદ્રગણિએ લખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy