________________
જૈન પરંપરાને ઇતિહાસભાગ ર પ્રકરણ विजाहरसाहाए गुच्छागुच्छ व्व सन्चसुमणमणहरणो। . जालिहर कासरिया मुणिमहुअरपरिगया दुनि ॥३४॥
(સં. ૧૨૫૪, આ દેવસૂરિકૃત “પઉમચરિય”) જાલ્યાદ્વારગચ્છના આ૦ ગુણભદ્રસૂરિના ઉપદેશથી જાલ્યદ્વારગચ્છના મેઢવંશીય શ્રાવક આસદેવના પુત્ર પા©ણે “નંદી દુપદવ્યાખ્યા”ની પ્રતિ સં. ૧૦૨૬ના બીજા શ્રાવણ સુદિ ૩ને સેમવારે લખાવી.
(–જેનપુસ્તકપ્રશતિસંગ્રહ, પુષ્પિકા ૯૦) જાલિહરગચ્છનાં બીજા નામે જાતિધર, જાલ્યદ્વાર, જાહિદ અને જાલેર વગેરે છે. સંભવ છે કે, આ ગચ્છનું ઉત્પત્તિસ્થાન જાબાલિપુર, જાલેર, ઝાલરાપટ્ટણ કે ઝાદવલ્લી (ઝાડેલી) હોય.
જાલિહરગચ્છની પટ્ટાવલી ૧. આર બાલચંદ્રસૂરિ. ૨. આ સર્વાનંદસૂરિ–તેમણે “પાર્શ્વનાથચરિત્ર” ર.
૩. આ ધમષસૂરિ–તેઓ વિદ્યાધરગચ્છમાં થયા. તેમનું બીજું નામ ધર્મસાર પણ હતું. તેમની પાટે આવ રત્નસિંહ થયા. ગુજરાતના મંત્રી વિમલશાહે તેમને જ ઉપદેશથી સં. ૧૦૮૮માં આબૂ પહાડ પર વિમલવસહી બનાવી, જૈનતીર્થની પુનઃ સ્થાપના કરી.
૪. આ દેવસૂરિ–તેઓ આ સર્વાનંદના શિષ્ય હતા. તેમણે આ દેવેન્દ્ર પાસે ન્યાયશાસ્ત્ર અને આ૦ હરિભદ્ર પાસે સર્વ સિદ્ધાંતને અભ્યાસ કર્યો હતે. તેમણે સં ૧૨૫૪માં વઢવાણુશહેરમાં “પઉમચરિયે”ની રચના કરી છે. - પ. આ હરિભકરિ–તેમની પાટે ભ૦ ચંદ્રસિંહ અને ભ૦ હરિપ્રભ થયા. ભ. હરિપ્રભ પિતાને આ૦ દેવસૂરિના સંતાનીય બતાવે છે. તેમના સં. ૧૩૩૧, સં૦ ૧૩૩૯ના પ્રતિમાલેખો મળે છે. (જૂઓ, પ્રાચીન જેનલેખસંગ્રહ, ભા. ૨, લેખાંકઃ ૪૮૩, ૪૮૪, ૪૯૮)
૬. ભ૦ ચંદ્રસિંહસૂરિ–તેમનું નામ પવિત્ર મનાતું હતું. તેમના ગુરુભાઈ ભ૦ હરિપ્રભ જ્ઞાતિના હતા. તેમના આગ્રહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org