________________
પત્રોમં ]
આ ઉદ્યોતનસૂરિ
હતા. આલકવિ જગદેવે તા ઉજ્જૈનમાં રાજાનરવની રાજસભામાં (સ૦ ૧૧૬૧ થી ૧૧૯૦)માં શૈવવાદીને હરાવ્યા હતેા. આચાર્ય શ્રીએ સ૦ ૧૨૫૨ માં પાટણમાં ખાલકવિ જગદેવની વિનતિથી ‘અમમચરિત્ર' રચ્યુ અને પાટણમાં શ્રીશાંતિનાથના દેરાસરના ઉપાશ્રયમાં વ્યાખ્યાન કરી વાંચી સંભળાવ્યું, કવિ કુમાર, પૂર્ણ પાલ, ચશઃપાલ, બાલવિ જગદેવ એ પડિતસભાના ત્રણ વડાઓએ અને ૫૦ મહાન તેનું સંશોધન કર્યું હતું. ગૂર્જરવંશના ઉદ્યોતનના પુત્ર મંત્રી ઉદયરાજના પુત્ર પાંડિત સાગરચંદ્રે તેની પ્રથમ પ્રતિ લખી અને આ॰ જિનસિંહે તેની પ્રશસ્તિ રચી છે.
૧૩. આ॰ જિનસિ’હસૂરિ—તેમણે સ૦ ૧૨૪૫માં ‘ગુરુપર પરાપ્રશસ્તિ ’ (શ્લા° ૩૩) રચી ‘અમમચરિત્ર'ની પાછળ જોડી છે. (જૂએ, અમમચિરત્ર)
૧૭. રાજગુચ્છ પટ્ટાવલી
૯. આ શીલભદ્રસૂરિ—તેમની પાટે પાંચ આચાર્યાં થયા તેમાં ગચ્છપતિ આ॰ ધધાષસૂરિ હતા.
૪૭
૧૦. આ॰ સ દેવસૂરિ—તેઓ ભાલેજમાં શ્રીમહાવીરસ્વામીના દેરાસરમાં વ્યાખ્યાન વાંચતા હતા, ત્યારે દેવીએ આવી તેમના હાથની વવડે રક્ષા કરી હતી. તેમની પાટે આ॰ ચંદ્રપ્રભ અને આ જયસિંહ વગેરે થયા.
૧૧. આ સ્તંભન પાર્શ્વનાથના અધિષ્ઠાયક પ્રત્યક્ષ હતા.
ચદ્રપ્રભસૂરિતે મોટા તપસ્વી હતા. તેમને
Jain Education International
૧૨. આ॰ જિનેશ્વરસૂરિતે અત્યંત શાંત, સમભાવી અને સવિદ્યામાં નિષ્ણાત હતા. તેમનું લલાટ તેજસ્વી હતું. ૧૩. આ રત્નપ્રભસૂરિ—તેએ વિદ્વાન હતા. ૧૪. આ માનતુગસૂરિ—તેમણે ‘ ત્રિપુરાગમ ’માંથી ઉદ્ધરીને
For Private & Personal Use Only
www.jainelibrary.org