________________
૪૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જો [ પ્રકરણ સ્વતંત્ર સૂત્રગ્રંથ અને તેની પજ્ઞ ટીકા રચી છે. તેમણે સં. ૧૩૩૨ મહા વદ ૫ ના રોજ ત્રિપુરા-સરસ્વતીની કૃપાથી રાજગચ્છના આ૦ દેવભદ્ર સં. ૧૨૪૨ માં રચેલા “સિજર્જસચરિય’ના આધારે “શ્રી શ્રેયાંસનાથચરિત્ર” (ગ્રં: ૫૧૨૪) રચ્યું છે. રાજગ૭ના વૃદ્ધ કવિ ગુરુ આ૦ પ્રદ્યુમ્નસૂરિએ તેનું સંશોધન કર્યું હતું
(જૂઓ, શ્રીશ્રેયાંસનાથચરિત્રપ્રશસ્તિ) ૧૮. રાજગચ્છ પટાવલી ૯. આ શીલભદ્રસૂરિ. ૧૦. આ સર્વદેવસૂરિ.
૧૧. આ૦ જયસિંહસૂરિ–રાજગ૭ની દેવેદ્રશાખામાં આ જયસિંહ થયા, (જૂઓ, પ્ર. ૩૫, પૃ. ૩૫) તે તેમનાથી જુદા હતા.
૧૨. આ દેવેદ્રસૂરિ–તેમની પાટે આ યશભદ્ર, આ૦ ચશેદેવ, આ૦ શ્રીચંદ્ર અને આ૦ જિનેશ્વર થયા.
૧૩. આર શ્રીચંદ્રસૂરિ–તેમણે સં. ૧૨૧૪ના આસો વદ ૮ ને બુધવારે પાટણમાં કપૂરપટ્ટાધિપના પુત્ર સામેશ્વરના ઘરમાં બીજે માળે વસતિસ્થાન રાખી, તેમના કુટુંબીઓની પ્રાર્થનાથી “સણયકુમારચરિય” (ગ્રં: ૮૦૦૦) રચ્યું, તેની પહેલી પ્રતિ ૫૦ હેમચંદ્રગણિએ લખી હતી. શ્રીચંદ્ર મુનિએ (આ૦ શ્રીચંદ્ર) રાજા મૂલરાજ સેલંકીના (સં. ૧૨૩૨ થી ૧૨૩૪) રાજકાળમાં પાટણના શેઠ સજજન પિરવાડ (સં. ૧૧૫૫)ના પુત્ર કૃષ્ણના પરિવાર માટે અપભ્રંશ ભાષામાં “કથાકેશ” (સંધિઃ ૫૩) નામે ગ્રંથ રચે છે. નિતિગચ્છ–
નિવૃતિકુલને પરિચય પ્રક. ૧૪, પૃ. ૩૦૫ માં આવી ગયું છે. તેમાં વિશેષ હકીકત આ પ્રકારે છે –
નિવૃતિગચ્છના આચાર્યોએ વિક્રમની દશમી, અગિયારમી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org