SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશ ] - આ૦ ઉઘાતનસૂરિ ૧૨. આ રવિપ્રભસૂરિ– अभिनृपसभं गङ्गागौरप्रवर्तितकीर्तयः।। तदनु महसां पात्रं जाता रविप्रभसूरयः ॥३॥ તેઓ દરેક રાજસભામાં કીતિ પ્રાપ્ત કરતા. (-પ્રવચનસારવિષમપદાર્થોવધ) ૧૩. આ ઉદયપ્રભસૂરિ–તેમણે આ૦ નેમિચંદ્રસૂરિના “પ્રવચનસારે દ્વાર’નું ટિપપન, “વિષમપદાર્થોવધ” (ગ્રં ૩૨૦૩), આ૦ શિવશર્મના “પંચમકર્મગ્રંથનું ટિપ્પન અને પ્રાચીન કર્મપ્રન્થ'નાં ટિપનો રચ્યાં છે. આ મુનિચંદ્રસૂરિ અને ૫૦ ગુણચંદ્રગણિએ “વિષપદાર્થવ બેધનું ટિપ્પન રચવાની પ્રેરણા આપી તેનું સંશોધન કર્યું અને પ્રથમ આદર્શ લખ્યો હતે. (-વિષમપદાર્થોવધ-ટિપ્પન) ૧૫. રાજગચ્છ પટ્ટાવલી (ધર્મષગચ્છ) ૧૦ આ૦ ધર્મષસૂરિ. ૧૧. આ યાભદ્રસૂરિ–તેમની પાટે આ રવિપ્રભ, આ૦ દેવસેન થયા હતા. ૧૨, આ દેવસેનગણિ–તેમના ઉપદેશથી સં૦ ૧૨૧૫ના ચૈત્ર સુદિ ૮ના રોજ ગિરનારતીર્થમાં ભ૦ નેમિનાથના મોટા દેરાસરને જીર્ણોદ્ધાર થયે હતો. ૧૩. આ૦ પૃવીચંદ્રસૂરિ તેમણે કલ્પસૂત્ર” ઉપર ટિપ્પન રયું છે. . ૧૪. આ જયચંદ્રસૂરિ-તેમણે સં. ૧૩૪૩ને મહા વદિ ૧ ને શનિવારે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રભાસપાટણને પ્રતિમાલેખ) ૧. આ ગ્રંથ અમદાવાદમાં પ્રાગ્ય જેને વિદ્યાભવનના શ્રી ચારિત્રવિજયજી જેનનાનમંદિરમાં છે, જે સં. ૧૫૩૯ શ્રાવ વ૦ ને બુધવારે તપાગચ્છનાં શ્રાવક મંત્રી મેવરાજે પિતે લખ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy