SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજગ૭ પટ્ટાવલી” બનાવી છે.. (–વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ પૃ. ૫૭ થી ૭૧) - ૨૪. ભર વિજયચંદ્રસૂરિ–તેમણે “ઉવસગ્ગહર સ્તંત્રની ટીકા બનાવી છે. ૨૫. ભ૦ સાધુરત્નસૂરિ–સં. ૧૫૦૮થી ૧૫૮૭. ધર્મષગચ્છમાં સં. ૧૫૫૭માં પુણ્યવર્ધન, સં. ૧પ૬૮ માં નેમિચંદ્ર થયા હતા. (જૂઓ, પ્રભાવક ચરિત્રપ્રશસ્તિ; અમચરિત્રપ્રશસ્તિ; શ્રેયાંસનાથ ચરિત્રપ્રશસ્તિ; શ્રીનાહટાજી સં૦ રાજગ૭ પટ્ટાવલી, જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૨૮; જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ૦ ૧૯૨ થી ૧૯૬) ૧૪. રાજગચ્છ પટ્ટાવલી (ધર્મષગચ્છ) ૯. આ શીલભદ્રસૂરિ. ૧૦. આ ધર્મઘોષસૂરિ–તેમની પાટે વીશ આચાર્યો થયા. ૧૧. આ યશેભદ્રસૂરિ– सपादलक्षक्षोणीशसमक्षं जितवादिनाम् । श्रीधर्मघोषसूरीणां पट्टालङ्कारकारकाः ॥१॥ त्रिवर्गपरिहारा गद्यगोदावरीसृजः। बभूवुर्भूरिसौभाग्याः श्रीयशोभद्रसूरयः ॥२॥ તેમણે ત્રણ વર્ગોના વણ રહિત નાનું “ગદ્યગોદાવરીકાવ્ય” અને પ્રત્યક્ષાનુમાનાધિકપ્રકરણ” રચ્યાં છે. તેમની પાટે (૧) આ રવિપ્રભસૂરિ, (૨) આ દેવસેન થયા હતા. (-પ્રવચનસારવિષમપદાર્થોવધ) ૧. સંભવ છે કે તેમની યતિપરંપરામાંથી નાગરી કા નીકળ્યા હેય. (-વિવિધગચ્છીય પદાવલી સંગ્રહ, પૃ. ૮૧) નાગોરી કામ માટે (જુઓ, પ્ર. ૧૩મું) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy