SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશ્વમું ] આ ઉદ્યોતનસરિ હતા. મેટા વ્યાખ્યાતા હતા. રાજગચ્છની આ૦ ભરતેશ્વરની પરં પરામાં આ નેમિચંદ્રની પાટે આ સાગરચંદ્ર, આ૦ માણેકચંદ્ર થયા હતા. (જૂઓ, પ્ર. ૩૫; પૃ. ૩૬, ૩૭) તેમનાથી આ આચાર્ય જુદા હતા. તેમના મીઠા ઉપદેશથી ૫૦ કેલ્પણ વગેરે જેન થયા.. (જૂઓ, રાજગ૭ પટ્ટાવલી, ફ્લેટ ૮૭) - ૧૯. ભ૦ મલયચંદ્રસૂરિ–તેમના સં૦ ૧૪૬૧, સં૦ ૧૪૮૯ના પ્રતિમાલેખ મળે છે. ખંભાતના ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં (૧) ભડ મેરુચંદ્ર, (૨) ભ૦ મલયચંદ્ર અને (૩) ભ૦ મુનિતિલકની સંવે ૧૪૯૧ માં બનેલી મૂર્તિઓ છે. તેઓ વિદ્વાન, બુદ્ધિમાન, નિરીહ હતા. તેમની કીતિ બહુ ફેલાઈ હતી. (રાજગ૭ પટ્ટાવલી) . તેઓ ચમત્કારી હતા. તેમની પાટે આ. વિજયચંદ્ર થયા હતા; જેમના ઉપદેશથી જીરાવલાતીર્થમાં સં. ૧૮૯૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે ભવ પાર્શ્વનાથના દેરાસરની વીશમી દેરી બની હતી. ૨૦, ભ૦ પદ્યશેખરસૂરિ–તેમના સં૦ ૧૪૮૦ ના કાર્તિક વદિ ૧૦, સં. ૧૪૧, સં. ૧૫૧૦ ના પ્રતિમાલેખ મળે છે. સંભવ છે કે તેમનું બીજું નામ ભ૦ મેરુચંદ્ર હોય. ભ૦ મેરુચંદ્ર માટે (જૂઓ, પ્ર. ૩પ, પૃ૦ ૩૮) ૨૧. ભ૦ પદ્યાનંદસૂરિ–મુનિ શ્રીક્ષમારને સં૦ ૧૫૪પના કાર્તિક સુદિ ૩ના રોજ આ નેમિચંદ્રસૂરિની “ઉત્તરજઝયણ”ની ટકા આચાર્યશ્રીના ઉપાધ્યાય ભાવશેખર માટે લખી આપી. ભ૦ પદ્મશેખરને સં૦ ૧૫૩૭ને પ્રતિમાલેખ મળે છે. સં. ૧૫૩૧ માં ધર્મ શેષગચ્છમાં આ૦ લમીસાગરસૂરિ થયા હતા. (માલપુરા લેખ) ૨૨. ભ૦ નંદિવર્ધનસૂરિ–તેમને સં. ૧૫૭૧ના મહા વદિ પને શુક્રવારને પ્રતિમાલેખ મળે છે. ર૩. ભ૦ નયચંદ્રસૂરિ–તેમણે ભ૦ પદ્ધશેખરસૂરિના સમયે - ૧. સં. ૧૪૮૫ માં આ માહીતિલકસૂરિ, સં. ૧૫૩૭ માં ભ૦ મહેકસરિ, તત્પદે આ શાલિભદ્રસુરિ સં૦ ૧૫૩૩ માં થયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy