SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ બેતાલીશમ્ ] આ. વિજયસિંહસૂરિ ૭૧૧ પિપલકગચ્છ–થારાપદ્રીયગચ્છના વાદિવેતાલ આ શાંતિસૂરિની પરંપરાના (૮મા) આ શાંતિભદ્રસૂરિએ સં. ૧૨૨૨માં શેઠ સિદ્ધરાજના ભ૦ મહાવીરસ્વામીના જિનાલયમાં એકસાથે ૮ શિને આચાર્યપદ આપ્યું ત્યારે થારાપદ્રગ૭ પિમ્પલકગચ્છ એવા નામથી જાહેર થશે. એટલે તે ગચ્છની ગાદી થરાદને બદલે પિપલક નગરમાં સ્થપાઈ ત્યારે પિપ્પલક જૈન તીર્થ હતું. " (વિશેષ પરિચય માટે જૂઓ પ્રક. ૩૭, પૃ. ૨૭૦) મડાહડાગચ્છ–થારાપદ્રગચ્છના સંવિવિહારી આ ચકેશ્વરસૂરિ મડાના હતા. તેમનાથી સં. ૧૧૯૪માં આ છ નીકળે. (જૂઓ પ્રક. ૩૭, પૃ૦ ૨૬૫) શ્રીમાલીગચ્છ–આ. જિનદત્તસૂરિથી સં૦ ૧૨૦૪માં ખરતરગછ નીકળે. તેમાંથી સં. ૧૩૩૧ માં પાલનપુરથી “ઓસવાલગચ્છ અને “શ્રીમાલીગચ્છર એમ બે શાખાઓ જૂદી પડી હતી. . (જૂઓ પ્રક. ૪૦, પૃ. ૪૬૫, ૪૬૪) વૃદ્ધતપાવડગચ્છના આ જગચંદ્રસૂરિએ મેટું તપ કર્યું, તેમનાથી સં૦ ૧૨૮૫માં આહડમાં વડગછનું નામ ‘તપાગચ્છ પડયું. એ તપાગચ્છના આચાર્યોની નિશ્રામાં જુદા જુદા ગચ્છના આચાર્યોએ કિદ્ધાર કર્યો. તેથી નાગેરીતા, ખરાપા, કૃષ્ણર્ષિતપા વગેરે ગ બન્યા. આ૦ જગચંદ્રસૂરિના શિષ્યોથી સં. ૧૩૧૯માં ખંભાતમાં (૧) લઘુ પિષાળ અને (૨) વૃદ્ધ પિન્કાળ એમ બે શાખાઓ ચાલી. (જૂઓ પ્રક. ૪૪-૪૫) આ ઉપરાંત બીજી પણ સમશાખા, કમલકલશા, કુતુબપુરા વગેરે શાખાઓ નીકળી છે. (પ્રક. ૪૪ થી ૫૮) ૧૩ ગચ્છનું એકમ–તપાગચ્છ પ્રાચીન ગની સામાચારીને સર્વ રીતે વફાદાર રહ્યો છે. આથી એક સામાચારીવાલા પ્રાચીન અને સમકાલીન ૧૩ ગચ્છની ગાદી તપગચ્છના (૬૦) ભટ્ટારક આ૦ વિજયદેવસૂરિગચ્છને આપી છે અને તે તે ગચછના જેને તાપગ૭માં દાખલ થયા છે. તેનાં નામ કટિકગચ્છ, ચંદ્રગચ્છ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy