SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ દેવાનંદિતગચ્છ–(જૂઓ પ્રક. ૩૫, પૃ૦૬૯, પ્ર૦૪૧, ૫૦૫૦) નાગેરી તપાગચ્છ–વડગછના આ૦ વાદિદેવસૂરિની પરેપરાના આ૦ જયશેખરે તપસ્વી આ જગવ્યંદ્રસૂરિની નિશ્રામાં કિદ્ધાર કર્યો. તેમનાથી સં. ૧૩૦૧માં નાગારમાં નાગેરીતાગછ નીકળે. (પ્રક. ૪૧, પટ્ટા. ૧૪મી, પૃ. ૫૯૧) જાલોરાગચ્છ–આ વડગછના દેવાચાર્યગચ્છની શાખા હતી. (જૂઓ પ્રક. ૩૧, પટ્ટા. ૧૩મી, પૃ. ૫૯૦) આરાસણુગછ–આ વડગચ્છની શાખા હતી. (પ્રક. ૪૧, પટ્ટા૧૫મી, પ્ર૫૯૮) ભિન્નમાલગછ–આ વડગચ્છની શાખા હતી. તેમાં અનુક્રમે આ૦ વીર, આ૦ અમરપ્રભના પટ્ટધર આઇ કનકપ્રભના ઉપદેશથી વેરા ગોપાલ શ્રીમાલીએ માંડવગઢની દક્ષિણ તળેટીવાળા તારાપુર ગામમાં સં. ૧૫૫૧ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં ભ૦ સુપાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યું. (જૂઓ પ્રક. ૪૧ પટ્ટા. ૧૬, પૃ૦૫૯, જેનસત્યપ્રકાશ કમાંક : ૨૫) જીરાવલાગચ્છ–આ વડગચ્છની શાખા હતી. વડગચ્છના આ૦ દેવેન્દ્રના પટ્ટધર, આ જિનચંદ્રના પટ્ટધર આ૦ રામચંદ્રસૂરિએ સં. ૧૪૧૧, સં ૧૪૧પમાં જીરાવાલા તીર્થમાં નં૦ ૪૮મી દેરીને જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરી. (આબૂ પ્રદક્ષિણા લેખસંગ્રહ, જીરાવલાને લેખ, લેટ નં. ૧૧૯-૧૨૦, પ્રક. ૪૧, પૃ. ૫૯) સં. ૧૬પર વિશાખ સુદ ૫ ભ૦ દેવાનંદ આ૦ સોમસુંદર થયા હતા. રામસેનગચ્છ--વડગરછની શાખા હતી. (જૂઓ પ્રક. ૪૧, પૃ. ૫૯) તેમાં રામસેનીયાવાટક આ મલયચંદ્રસૂરિ થયા હતા. * આ મલયચંદ્રસૂરિ ઘણા થયા છે. તે આ પ્રમાણે ૧. રાજગછના આ મલયેન્દુ (જૂઓ પ્રક. ૩૫, પૃ. ૩૭) ૨. મોટા તિવી આ૦ મહેન્દ્રસૂરિના પટ્ટધર. (જુઓ પ્રક૦૪૧, પૃ. ૧૮૩) ૩. ચૈત્રવાલગચ્છમાં ચાંદલીય ભટ્ટારક મલયચંદ્ર. (પ્રક. ૪૪, પૃ. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy