SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ બેતાલીશમું ] આ વિજયસિંહસૂરિ ૭૦૯ ઘોષપુરીયગછ–રાજગચ્છના આ હેમપ્રભસૂરિ પિતાને ઘેષપુરીયગચ્છના બતાવે છે. (પ્રક૩૫, પૃ. ૩૮) ૧ આ૦ પ્રમાનંદ (પ્રભાનંદ) તેઓ ઘેષપુરીયગચ્છના સમર્થ આચાર્ય હતા. ગુણવાન હતા અને આ ચારિત્રવાળા હતા. ૨ આ. વિજયચંદ્ર–તેઓ બહુ જ્ઞાની હતા. ૩ આ૦ ભાવ દેવસૂરિ–તેઓ મેટા જ્ઞાની હતા અને સમર્થ પંડિત હતા. ૪ આ જયપ્રભસૂરિ—તેઓ ઘણુ ગુણવાન હતા. હુંડાપદ્રપુરના ભ૦ પાર્શ્વનાથના દેરાસરના ગઠીવંશના શેઠ ચારુમલ પિરવાલની પરંપરામાં અનુક્રમે ૧. શેઠ ચારુલ, પત્ની જાસદેવી ૨. સહદેવ (પત્ની નાગલદેવી), ૩. આમાક (પત્ની રંભા)ને પુત્રો સુહુણ, પુનાક, તથા હરદેવ થયા. તે પુત્રોએ માતાના કલ્યાણ માટે આ જયપ્રભને એક “કલ્પસૂત્ર'ની પ્રતિ વહોરાવી. (શ્રી પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨,પ્ર૯૫; પ્રકo ૩પ, પૃ૦ ૨૩) તપાગચ્છના (૬૨) ભવ્ય વિજયપ્રભસૂરિ ઘોષા ગોત્રના વિશા ઓસવાલ જૈન હતા. ઉછિતવાલગછ–આ ગચ્છનું નામ સ્તવાલ પણ મળે છે. વિશેષ પરિચય મળતો નથી. નાગપુરીય લોકાગચ્છની સં. ૧૯૮૯ની પટ્ટાવલીથી માનવું જોઈએ કે આ ગચ્છ રાજગચ્છના ધર્મઘાષગચ્છને પિટાગ૭ હતો. (જૂઓ, વિ. વિ. પટ્ટા. સં. પૃ. ૮૦) ધિતવાલગચ્છ–આ ગ૭ શુદ્ધદતી તીર્થમાં થયે હતો, પણ એ અંગે બીજી કઈ વિગત મળતી નથી. (જૂઓ, આ જિનપ્રભસૂરિને વિવિધતીર્થક૫) દેવાચાર્યગચ્છ–આ વડગચ્છની શાખા હતી. (૧) આઇ દેવસૂરિ (રૂપશ્રી)ની શ્રમણ પરંપરા. (પ્રક. ૩૭, પૃ. ૨૫૪) (૨) આ વાદિદેવસૂરિની શ્રમણ પરંપરા (પ્રક. ૪૧, પૃ. ૫૮૯, પ૯૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy