SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૦ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રરણ ૨૦. અભિધાનચિંતામણિશેષ, મ’૦:૨૦૪ (આ૦ જિનદેવકૃત પરિ શિષ્ટ છે.) ૨૧. અનેકા સંગ્રહ, કાંડ : ૭, શ્લા૦ ૧૮૨૯. ૨૨. અનેકાસંગ્રહવૃત્તિ અનેકા કૈરવકૌમુદી, મ૦ : ૬૦૦૦. ૨૩. નિર્દો’ટુકાશ, (અપ્રાપ્ય). ૨૪. નિઘંટુશેષ, કાંડ : ૬, ૨૫. દેશીનામમાલા, વર્ગ : ૮, કુલ શબ્દો : ૩૯૭૮, ગાથા ઃ ૬૩૪. ૨૬. દેશીનામમાલા-ટીકા રત્નાવલી, પ્ર૦: ૩૫૦૦, શ્લા ૩૯૬ (પરિશિષ્ટ છે.) ૨૭. કાવ્યાનુશાસન, અધ્યાયઃ૮, સૂત્ર : ૨૦૮ (સ’૦ ૧૧૯૬). ૨૮. કાવ્યાનુશાસનવૃત્તિ-અલંકારચૂડામણિ, મં: ૨૯. કાવ્યાનુશાસનવિવેક, કુલ પ્ર૦: ૬૮૦૦ (સં૦ ૧૨૦૦ પછી) તે (છ ંદાનુશાસન પછી રચાયા.) ૩૦. દ્વાશ્રયમહાકાવ્ય,` સ : ૨૦, બ્લો૦ ૨૪૩૫, × ૦ : ૨૮૨૮, સંસ્કૃત સં૦ ૧૨૧૬ (ચૌલુકથવ ાવન). પ્રાકૃત સ૦ ૧૨૨૬ લગભગ (કુમારપાલચિરય) પ્ર૦: ૧૫૦૦, ૧. વિ॰ સં૦ ૧૯૬ સુધી જૈન આગમા ચાર અનુયાગવાળા હતા, તે પછી એક અનુયે ગવાળા થયા. આજે પણ એ અનુયોગે ખ્યાલ આપતું ઉદાહરણ મળે છે. જેમકે ધમ્મો માલિકુંતા સ્વણુ સિદ્ધિ પરક અ પશુ મળે છે. આ પાદલિપ્તસૂરિએ ગાનુયળ વીસ્તુતિ ગા॰ : ૫ દ્વારા તે બતાવ્યા છે. આ હેમચંદ્રસૂરિનું સંસ્કૃત દ્વયાશ્રય સિદ્ધહેમવ્યાકરણુના સાત અધ્યાયેાના ક્રમશઃ પ્રયાગ। સાધતું રાજા મૂત્રરાજથી કુમારપાલ સુધીના રાજાનું વણુન કરે છે, જ્યારે પ્રાકૃત દ્વાશ્રય સિદ્ધહેમવ્યાકરણના આઠમા અધ્યાયના ક્રમશઃ પ્રયોગા સાધતું રાજા કુમારપાલનું ચરિત્ર વર્ષો વે છે. આ જિનપ્રભસૂરિએ શ્રેણિક દ્વષાશ્રયમાં પણ કાતંત્ર વ્યાકરણની - સિંહવૃત્તિના પ્રયાગા સાધવા સાથે મહારાજા શ્રેણિકનું ચરિત્ર વર્ષોંધ્યું છે. × (સં૦ ૧૩૫૬). આ ગ્રંથેામાં બે અર્થો દર્શાવ્યા છે. શનાર્થી વગેરે અનેકાથના માટે જુએ પ્રક૦ ૪૩ અનેા સાહિત્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy