________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
૬૨૯ બીજે નવ લોક લખાવતા હતા. તેમણે આવી અવધાનશક્તિથી જગતને માટે સાહિત્યભંડાર આપે છે.
તેમણે રચેલા ગ્રંથોનાં નામ નીચે મુજબ છે – ૧. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન મૂળ–સંસ્કૃતસૂત્ર-૩પ૬૬, પ્રાકૃત
સૂત્ર-૧૧૧૯. કુલ સૂત્ર સંખ્યા : ૪૬૮૫, ગ્રં૦ : ૧૧૦૦ (સં. ૧૧૯૩). ૨. સિદ્ધહેમચંદ્ર-લઘુવૃત્તિ, jo : ૬૦૦૦. ૩. સિદ્ધહેમચંદ્રબૃહવૃત્તિ, મૃ. ૧૮૦૦૦ (સં. ૧૧લ્સ). ૪. સિદ્ધહેમચંદબૃહન્યાસ, ૮૪૦૦૦ (પૂર મળતું નથી. સં.
૧૧૯૭ પછી). • ૫ લિંગાનુશાસન, લેક: ૧૩૮. ૬. લિંગાનુશાસનવૃત્તિ, ગ્રં૦ઃ૩૬૮૪ (સં. ૧૧૭ પછી). ૭. ગણપાઠ. ૮. ઉણુદિગણપાઠ, સૂત્રઃ ૧૦૦૬ (સં. ૧૧૯). ૯. ઉણદિગણપાઠવૃત્તિ, ગ્રં: ૩૨૫૦ (સં. ૧૧૯૭ પછી). ૧૦. ધાતુપાઠ, ધાતુ: ૨૨૦૦ (સં. ૧૧૩). ૧૧. ધાતુપારાયણ, ગ્રં: પ૬૦૦ (સં. ૧૧૯૩ પછી). ૧૨. ધાતુપારાયણ સંક્ષિપ્ત. ૧૩. પ્રાકૃત વ્યાકરણ, પ્રાકૃતસૂત્ર-૩૦, શૌરસેનસૂત્ર-ર૭, માગધી.
સૂત્ર-૧૬, પિશાચીસૂત્ર-૨૨, ચૂલિકાપિશાચીસૂત્ર-૪, અપભ્રંશ
સૂત્ર-૨૦ એ છ ભાષાનાં કુલ સૂત્ર : ૧૧૧૯. ૧૪. પ્રાકૃત વ્યાકરણ લઘુવૃત્તિ, ગ્રં૦: ૨૨૦૦. ૧૫. પ્રાકૃત વ્યાકરણબૃહદ્વૃત્તિ, (અપ્રાપ્ય) ૧૬. બાલભાષા વ્યાકરણ ૧૭. બાલભાષાવ્યાકરણવૃત્તિ. ૧૮. અભિધાનચિંતામણિકેશ, કાંડઃ ૬,૦૧૫૪૧, (સં૦૧૨૧૬). ૧૯. અભિધાનચિંતામણિકેશવૃત્તિ, ઃ ૧૦૦૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org