________________
૬ ૩૧
એકતાલીશમું ] આ૦ અજિતદેવસરિ ૩૧. ઈદનુશાસન, અધ્યાયઃ ૮, સૂત્રઃ ૭૬૪ (સં. ૧૧૯૬) ૩૨. છ દેનુશાસનવૃત્તિ-છંદબ્રૂડામણિ, ઍ૦:૩૦૦૦, ૩૩. ત્રિષષ્ટિશલાકાપુરુષચર્તિ, પર્વ: ૧૦, ગ્રં: ૩૬૦૦૦ (સં
૧૨૧૬). (આ ગ્રંથની સં. ૧૨૯૪ માં લખાયેલી તાડપત્રની પ્રતિમાં આ૦ હેમચંદ્રસૂરિ અને રાજા કુમારપાલનું ચિત્ર
અંકિત છે.) ૩૪. પરિશિષ્ટપર્વ, (ઈતિહાસ) સર્ગઃ ૧૩, ગ્રં૦ : ૩૫૦૦, (સં.
૧૨૧૬). ૩૫. સકલાર્તસ્તોત્ર, ગ્રં: ર૭ (૨૮). ૩૬. અગવ્યવચ્છેદિકા-દ્વાત્રિશિકા (વીરસ્તુતિ), શ્લોટ ૩૨. ૩૭. અન્યગવ્યવચ્છેદિકા-દ્વાત્રિશિકા (વીરસ્તુતિ), ૦ ૩૨. ૩૮. પ્રમાણમીમાંસા, અધ્યાયઃ ૫, (સં. ૧૨૦૦ પછી, છેદેનુશાસન - પછી બનાવી છે, અપૂર્ણ મળે છે.) ૩૯ પ્રમાણમીમાંસાવૃત્તિ. ૪૦. વાદાનુશાસન (અપ્રાપ્ય). ૪૧. બલાબલવાદનિર્ણય. ૪૨. બલાબલવાદનિર્ણય-બૃહદ્વૃત્તિ. ૪૩. દ્વિજવદનચપેટિકા (વેદાંકુશ), ગ્રં: ૧૦૦૦. ૪૪. વીતરાગસ્તત્ર, સ્તવઃ ૨૦, : ૧૮૯ (સં. ૧૨૧૭) ૪૫. મહાદેવસ્તોત્ર, લે. ૪૪, (સં. ૧૧૮૫) ૪૬. યોગશાસ્ત્ર (અધ્યાત્મપનિષતું), પ્રકાશઃ ૧૨, (સં. ૧૨૧૮). ૪૭. યોગશાસ્ત્રવૃત્તિ, ગં૦ : ૧૨૫૭૦, (સં. ૧૨૨૦). ૪૮. સપ્તતત્વવિચારણા, પ્લેટ : ૧૪૦.
આ સિવાય અહંન્નામસહસ્રસમુચ્ચય, સપ્તસંધાન મહાકાવ્ય, દ્વત્રિશદ્વાત્રિશિકા, નિવૃત્તિ-વ્યાવૃત્તિવ્યાગ અને અહંન્નીતિ વગેરે ગ્રંથ આચાર્યશ્રીની રચના મનાય છે. અહંન્નીતિ ગ્રંથ પ્રાચીન નથી. વિક્રમની વીસમી સદીમાં બનેલી -રામાકાવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org