SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાના ઇતિહાસભાગ રો [ પ્રણ * 6 6. ’ : > આ॰ ચદ્રસૂરિએ સ૦ ૧૧૬૯ના ફાગણ સુદ્દિ૯ ના રાજ ઔદ્રાચાર્ય દિનાગકૃત ન્યાયપ્રવેશ ’· ઉપર આ॰ હરિભદ્રસૂરિએ રચેલી વૃત્તિ ઉપર પજિકા, સ૰૧૧૭૧માં · સૂક્ષ્માવિચારસાધ શતક-ટીકા ’, સ’૦ ૧૧૭૪માં નિશીથસૂક્ષ્ણિ ’ની ટીકા, ચૈત્યવંદનસૂત્ર-વૃત્તિ, સસિદ્ધાંતવિષમપદપર્યાય, સુમેધા સામાચારી, સ ૧૨૨૨ માં હિત્તાસૂત્રવૃત્તિ ' (ત્ર ૦ : ૧૯૫૦), સં૦ ૧૨૧૬માં ‘ન’દીસૂત્ર-દુ પદ્મવ્યાખ્યા ’, સ’૦ ૧૨૨૭ના ચૈત્ર સુદિ ૧૩ ને રવિવારે ‘ જીતકલ્પમૃહુરૢણિ-વ્યાખ્યા (મ૦ : ૧૧૨૦), સ૦ ૧૨૨૮માં ‘નિરયાવલીસૂત્ર-વૃત્તિ ' (ગ૦: ૧૭૪૬), સ’૦ ૧૨૦૩ના વૈશાખ સુખ્રિ ૫ને રવિવારે ‘ હસ્તકાંડ સામુદ્રિક ’, ગેયપદ્ધતિમાં ‘સિદ્ધચક્રસ્તવન ’, ‘સંગીત સમયસાર, સંગીતરત્નાકર, પદ્માવતી સ્નેાત્ર (àા૦ ૮), પદ્માવતીઅષ્ટક-વાપન્ન વ્યાખ્યા સાથે (રચના સ૦ ૧૨૦૩, ગ્॰ પ૨૨)' વગેરે ગ્રંથાની રચના તેમજ સ ંશોધન કર્યું છે. વળી, ઉવસગ્ગહર સ્તાત્ર ઉપર મત્રાસ્નાયપૂર્વકની ટીકા પણ રચી છે. તેમની પાટે આ॰ પૂર્ણ ભદ્ર, આ જિનેશ્વર, આ જિનદ્દત્ત અને આ॰ પદ્મદેવ એ ચાર આચાયો થયા. આ પદ્મદેવ ઉત્તમ ચારિત્રપાત્ર મનાતા હતા. ' સ : > Jain Education International 6 ૧૧. આ પૂર્ણ ભદ્રસૂરિ—જેએ સ` વિષયના ભારે વિવેચક હતા. આ આચાર્ય શ્રીએ અથવા આ વાદિ દેવસૂરિના પટ્ટધર આ૦ પૂર્ણ - ભદ્રે સં૦ ૧૨૫૪માં રાજા સિદ્ધરાજ જયસિંહના મ`ત્રી સામની વિનતિથી પંચતંત્ર'ના પાડેાદ્ધાર કર્યો હતા. જાલેારને શ્રીમાલી શેઠ યશેદેવ આ આચાર્યના પરમભક્ત હતા. તેના પુત્ર મંત્રી યશેાવીર જાલેારના રાજા ઉદયસિંહ (સં૦ ૧૨૬૨ થી સ’૦ ૧૩૦૭)ના ખજાનાના ઉપરી હતા, જે શિલ્પશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન ગણાતા હતા. ૧૨. આ॰ ચંદ્રપ્રભસૂરિ—તે તીક્ષ્ણ બુદ્ધિશાળી અને જ્ઞાની હતા. તેમની પાટે એ આચાર્યાં થયા. (૧) આ૦ પ્રભાચંદ્રસૂરિ અને (૨) આ॰ મેરુનુંગસૂરિ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy