SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્ર સુનાસિક રિજે તેમણે એક પાંત્રીશમું ] આ ઉદ્દઘોરિ ૧૩. આ પ્રભાચંદ્રસૂરિ–તેઓ (પિતા) શ્રીરામ અને (માતા) લક્ષ્મીના પુત્ર હતા. તેમણે કઇ સો આ૦ હેમચંદ્રસૂરિએ રચેલા ઐતિહાસિક “પરિશિષ્ટપર્વ”ના અનુસંધાનમાં સં૦ ૧૩૩૪ ના ચૈત્ર સુદિ ૭ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં પ્રભાવકચરિત” (: ૫૭૭૪)ની રચના કરી છે, જેનું રાજગીય (નં. ૧૬મા) આ૦ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધન કર્યું હતું. આ મેરૂતુંગસૂરિ–તેઓ આ૦ ચંદ્રપ્રભસૂરિના પટ્ટધર હતા. તેમણે સં. ૧૩૬૧ના ફાગણ સુદિ ૧૫ ને રવિવારે વઢવાણ શહેરમાં પ્રબંધચિંતામણિ” ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથે આજે ગુજરાતના ઈતિહાસનાં મૂળ સાધને લેખાય છે. ૧૪. આ૦ ગુણચંદ્રસૂરિ–તેઓ આ મેરૂતુંગસૂરિના પટ્ટધર હતા. (જૂઓ, પ્રભાવક ચરિત, પ્રશસ્તિ કલ૦ ૧ થી ૨૪; પ્રબંધચિંતામણિ.) ૪. રાજગચ્છ પટ્ટાવલી (ચંદ્રશાખા) ૯. આ શીલભદ્રસૂરિ. ૧૦. આ ચંદ્રસૂરિ. ૧૧. આ જિનેશ્વરિ—તેઓ ઘણુ રૂપાળા હતા. ૧૨. આ દેવેન્દ્રસૂરિ—તેમણે સં. ૧૨૫૬ ના ચૈત્ર સુદિ ૧૩ ને શુક્રવારે ગિરનારતીર્થમાં દંડનાયક જગદેવના પુત્ર મંત્રી અભયકુમારના પુત્ર વસંતરાજે ભરાવેલા નંદીશ્વરતીર્થ પટ્ટની પ્રતિષ્ઠા કરાવી હતી. ૫. રાજગચ્છ પઢાવેલી (દેવેદ્રશાખા) - ૯. આ શીલભદ્રસૂરિ, આ દેવેંદ્રસૂરિ. આ શીલભદ્રસૂરિની પાટે ચાર આચાર્યો થયા. | આઇ દેવેંદ્રસૂરિનાં બીજાં નામે આ૦ દેવચંદ્ર અને આ દેવેન્દ્ર પણ મળે છે. તેમની પાટે આ ચંદ્રસૂરિ, આ૦ ભદ્રેશ્વરસૂરિ, આ ધર્મ સૂરિ વગેરે થયા હતા. આ દેવભદ્રસૂરિ, આ૦ચંદ્રસૂરિની પાટે આ૦ ભદ્રશ્વર થયાનું માને છે. આથી અહીં એ જ રીતે પટ્ટાવલીને ક્રમ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy