________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ *
૫૯૭ આ પરંપરાના ભ૦ વિજયસુંદરે સં૦ ૧૬૭૩ માં સિરોહીમાં આ. વિજયસેનસૂરિના શિષ્ય પં. રામવિજયને સૂરિપદ આપી તેમનું નામ આ૦ વિજયતિલકસૂરિ રાખ્યું.
' સાથે વિજયાલકરિ રાખ્યું.
(જૂઓ, પ્રક. ૫૮, આણંદસૂરગચ્છ પટ્ટાવલી,
નાગરી તપાગચ્છ પટ્ટાવલી વગેરે) નાગોરી તપાગચ્છનાં નેત્રો–૧. ગેહલાણી, નવલખા, ભૂતેડિયા. ૨. પીપાડા, હિરણ, ગેગડ, સીદિયા, ૩. રૂલીવાલ, વેગાણું, ૪. હિંગડ, લાંગા, ૫. રામસની (રામસેની), ૬. ઝાબક, ઝમડ, ૭. છલાણી, છજલાણી, ઘોડાવત, ૮. હીરા, કેલાણી, ૯ ગોખરુ, ચેધરી, ૧૦. જગડ, ૧૧. બેરિયા, છામડા, ૧૨. લઢા, ૧૩. સૂરિયા, મીઠા, ૧૪. નાહર, ૧૫. જડિયા.
(-નાગોરી તપાના મહાત્માની વહીના આધારે) તપાગચ્છનાં જૈન ગોત્ર-૧. વરડિયા, બદરિયા, બાદિયા, ૨. બાંઠિયા, કવાડ, શાહ, હરખાવત, ૩. છરિયા, ૪. ડફરિયા, પ. લલવાણી, ૬. ગાંધી, વેદગાંધી, રાજગધી, ૭ ખજાનચી, ૮. બ્રડ, ૯. સંઘવી, ૧૦. મુણત, ૧૧. પગારિયા, ૧૨. ચૌધરી, ૧૩. સોલંકી, ૧૪. ગુજરાણુ, ૧૫. કચ્છોલે, ૧૬. મોર૧૭. સાલેચે, ૧૮. કેકારી, ૧૯ ખટોલ, ૨૦. બિનાકિયા, ૨૧. સરાફ, ૨૨. લૌકડ, ર૩. મીન્ની, ૨૪. આંચલિયા, ૨૫. ગેલિયા, ૨૬. ઓસવાલ, ર૭. ગોટી ગઠી), ૨૮. માદરેચ, ૨૯ લલેચ, ૩૦ માલા વગેરે.
તપાગચ્છનાં તેર બેસણાં છે. સૌ એક સામાચારીવાળા છે. તે સર્વ ગચ્છના જેને તપાગચછમાં સામેલ થયા છે.
૧. તપાગચ્છના ભટ્ટારકના તાબામાં ૧૩ ગચ્છોની યાદી હતી તે આ પ્રમાણે-૧. તપાગચ્છ, ૨. સડેરક, ૩. ચઉદ્દશીયા, ૪. કમલકલશા, ૫. ચંદ્ર, . કટિક૭, ૭. કતકપુરા, ૮ કેરેટ ૭, ૯ ચિત્રોડાગચ્છ, ૧૦. કાજપુરા, ૧૧. વડગ૭, ૧૨. ઉપકેશ-ઓસવાલગ૭, ૧૩. માલધારી ગઇ. આ ૧૩ ગચ્છના જેને તપાગચ્છના વિજયદેવસૂરિસંધના શ્રીપૂજની આજ્ઞા પાળતા હતા.
(-શ્રીતપગચ્છ શ્રમણુવંશવૃક્ષ, ૫૦ ૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org