________________
- ૫૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
એસવાલ, પિરવાડ, મારુ, સેરઠિયા, શ્રીમાલી, ગૂર્જરભણસાલી, અગ્રવાલ, પલ્લીવાલ, કપાળ, નાગર વગેરે અનેક જ્ઞાતિઓવાળા તપાગચ્છના જૈને છે.
- ૧૫, વડગચ્છ પટ્ટાવલી (આરાસણ)' ૪૧. આ૦ વાદિદેવસૂરિ.
૨. આ જિનભદ્રસૂરિ–તેમના ઉપદેશથી શેઠ વાહડ પિરવાડે પાદરામાં ઉંદરવસહી બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે સં. ૧૨૦૪ માં “ઉપદેશમાલા-કથા” રચી. સં. ૧૨૧૮ માં મંત્રી યશેધવલના મંત્રીપણુમાં પાટણમાં “કલ્પચૂર્ણિ”ની તાડપ્રતિ લખાવી. તેમના બીજા પટ્ટધર આ૦ શાંતિસૂરિ હતા.(જૂઓ, પટ્ટાવલી ૧૨મી)
૪૩. આ૦ રત્નપ્રભસૂરિ–તેમના ઉપદેશથી શેઠ વાહડના મોટા પુત્ર બ્રહ્મદેવે સં. ૧૨૭૫માં આરાસણના દેરાસરમાં દાઢાધર કરાવ્યું.
૪૪. આ૦ હરિભસૂરિ.
૪૫. આહ પરમાણંદસૂરિ–તેમના ઉપદેશથી શેઠ વાહડના બીજા પુત્ર શરણદેવ, તેમના પુત્ર વીરચંદ, પાસડ, આંબડ તથા રાવણે સં૦ ૧૩૧૦ માં આરાસણમાં ૧૭૦ તીર્થકરેને પટ્ટ કરાવ્યું. શેઠ વીરચંદે સં. ૧૩૩૮ માં આરાસણમાં ભવ્ય વાસુપૂજ્યની દેરી બનાવી, પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. સં૧૩૪૫ માં સમેતશિખર તીર્થની યાત્રા કરી, સમેતશિખરને પટ્ટ બનાવ્યું અને એ પદ્રની મુખ્ય પ્રતિષ્ઠા કરાવી, પોસીના તીર્થ માં સ્થાપન કર્યો.
(–આરાસણને લેખ, પ્રાચીન જેનલેખ
સંગ્રહ, ભા. ૨, લેખાંકેઃ ર૭૯ ૨૯૦) ૧. આરાસણુક આચાર્ય યશોદેવ માટે જુઓ, પ્રક. ૩૬, પૃ. ૨૨૫
આરાસણગ૭ માટે જુઓ, પ્રિક. ૩૭, પૃ. ૨૬૩]
આરાસણું તીર્થ માટે જૂઓ, [પ્રક. ૩૭, પૃ. ૨૯૮] - ૨. આ સમયે રાજગમાં [૧૩] આ૦ પરમાનંદ, [૧૪] આ૦ રત્ન પ્રભ થયા. તેમના ઉપદેશથી સં૦ ૧૩૧૦ ના વૈશાખ વદિ ૫ ના રોજ શેઠ વીરદેવ પોરવાડના વંશના વહણે આરાસણમાં ભ૦ નેમિનાથના દેરાસરમાં સ્તંભ કરાવ્યો.
[પ્રક. ૩૫, રાજ ૦ પટ્ટા સાતમી, પૃ. ૩૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org