SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ ૫૫. ભ- રાજરત્ન—તેમનું પ્રસિદ્ધ નામ જયસ્વામી હતું. ભ॰ વિનયકીર્તિ અને ભ૦ માનકીર્તિ આ સમયે થયા હતા. ૧૯૬ ૫૬. ભ- ચંદ્રીતિ —તેમણે સ૦ ૧૬૬૮માં ‘સારસ્વત વ્યાક રણ'ની ચદ્રીતિ નામે ટીકા, શારદીય નામમાલા, યોગચિંતામણિ, અને સ૦ ૧૬૩૦માં આ૦ રત્નશેખરના ‘પ્રાકૃત છંદ કાશ'ની ટીકા રચેલી છે. ભ- ચંદ્રકીતિ સૂરિથી બીજી પણ પટ્ટાવલી મળે છે-૫૬. ભ॰ ચદ્રકીર્તિસૂરિ, પ૭. ભ॰ માનકીર્તિસૂરિ. ૫૮. ભ૦ અમરકીર્તિસૂરિ——તેમના શિષ્ય મુનિ ધમકીર્તિએ સ૦ ૧૬૫૭ના આસે સુદિ ૧ ને સેામવારે નાગારમાં ‘શ્રીપાલચરિત્ર’ લખ્યું ને તેની પ્રશસ્તિમાં પેાતાને કેાટિકગણ, વશાખા ચદ્રકુળ વડગચ્છ અને નાગપુરીયતપાગચ્છના તેમજ આ॰ દેવસૂરિની શ્રમણપર પરાના બતાવે છે. (-જૂએ શ્રી પ્રશસ્તિસ ંગ્રહ ભા૦ ૨, પ્ર૦ નં૦ ૬૨૮) ૫૭. ભ॰ હ કીતિ —તેમનું મૂળ નામ મુનેિ હકીકત મળે છે. તેઓ જ્યારે ઉપાધ્યાય હતા ત્યારે તેમનું નામ ઉપા॰ પદ્મચંદ્ર હતું. તેમણે સ’૦ ૧૬૬૮ માં ‘ સારસ્વત-ટીકાની પહેલી પ્રતિ લખી. સ૦ ૧૬૬૮ માં કલ્યાણમંદિરસ્તાત્રની વૃત્તિ, સ’૦ ૧૬૫૪ ના પાષ વિ૪ ના રોજ બૃહદ્ધાંતિઅવસૂરિ (૫૦ : ૨૪૫), સિંદ્રપ્રકરણ-વૃત્તિ અને વૈદ્યકસારાહાર' વગેરે ગ્રંથા રચ્યા છે. ૬૮. ભ॰ હેમચંદ્ર—૧૦૦ ૧૯૬૭ના ચૈત્ર વદે છ, બિકાનેર. ૬૯. આ॰ ભાતૃ'દ્રસૂરિ——તેમણે સ૦ ૧૯૩૭ના વૈશાખ સુદિ ૧૧ના રાજ માંડલમાં ક્રિયાહાર કર્યાં. સ્વ॰ સ૦ ૧૯૭૨ના વૈશાખ વદ ૮ બુધવાર, (-પટ્ટાવલીસમુચ્ચય, ભા॰ ૨, પ્રક॰ ૫૩, પૃ૦ ૨૪૮) રાજનગર. ૭૦. આ૦ સાગચંદ્રસૂરિ -તે બહુ શાંત હતા, મળતિયા સ્વભાવના હતા. તેમને શ્રમણુસંધની એકતા અને જૈન ધર્મની ઉન્નતિ માટે ધણી ધગશ હતી. તેઓ સં૦ ૧૯૯૦ માં અમદાવાદમાં અખિલ ભારતવર્ષીય મુનિ સમ્મેલન મળ્યું તેમાં આવ્યા હતા અને નિર્ણય આપનારી પ્રવર મુનિસમિતિમાં તે નિમાયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy