SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું] આ અજિતદેવસૂરિ પ૯૫ ચંદ્રગ૭ના વિનયદેવથી સં. ૧૬૦૨ના વૈશાખ સુદિ ૩ને સેમવારથી ‘સુધર્મગચ્છ શરૂ થયે. ચલાવ્યું, જે સમય જતાં પાયચંદગચ્છ નામથી જાહેર થયું. તેમણે ૫૦ જમર્ષિ ગણિ સાથે વાદમાં જોધપુરમાં રાજા માલદેવનું શરણ લીધું. તેમણે ઘણું આગના ખ્યા લખ્યા છે. સં. ૧૫૮૮ માં તેમણે “શ્રેણિકરાસ” ર. લેકિાગના વિરોધમાં ૧૨૨ બેલ બનાવ્યા છે. વિવિધ ૨૬ સજઝાયો રચી છે. (-આ૦ જયચંદકત પાર્ધચંદ્રચરિત્ર દૂહા : ૪૭, હીર સૌભાગ્યકાવ્યપ્રશસ્તિ, પાયચંદ પટ્ટાવલી વગેરે) પાયચંદજીની પદાવલી આ પ્રમાણે મળે છે – ૫૪. આ પાર્ધચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬ ૧૨, જોધપુર. ૫૫. આ સમારચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬૨૬, ખંભાત. ૫૬. આ૦ રાજચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬૬૯ ના જેઠ સુદિ ૬, ખંભાત. તેમની પાટે (૫૭) રત્નચંદ્ર, (૫૮) વચ્છરાજ થયા છે. ૫૭. આ વિમલચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૬૭૪ના આસો સુદિ ૧૩, અમરા ૫૮. આ૦ જયચંદ્રસૂરિસ્વસં. ૧૬૯૯ ના અષાડ સુદિ ૧૫. તેમણે સં૦ ૧૬૫૪ માં રાયરત્ન રાસ, પાર્ધચંદ્રસૂરિહા ૪૭, રાજચંદ્રસુરિ બારમાસા વગેરે રચ્યાં છે. તેમણે સં. ૧૬૫૪ ના “રાસરન'માં પોતાને વડગછ બતાવ્યો છે. એટલે સંભવ છે કે, સં. ૧૬૫૪ પછી પાયચંદગછ નામ પડ્યું હશે ૫૯. ભ૦ પદ્મચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૭૪૪ના આસો સુદ ૧૦, વીરમગામ. ૬૦. ભ૦ મુનિચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૭૫૦ના આસો વદિ ૧૦,,, ૬૧. ભ૦ નેમિચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૭૯૭ના વૈશાખ વદિ ૫, બિકાનેર, ૬૨. ભ૦ કનચંદ્રસૂરિ–સ્વ. સં૧૮૧૦ના માહ વદિ ૧૦, બિકાનેર ૬૩. ભ૦ શિવચંદ્રસૂરિ–-સ્વ. સં. ૧૮૨૩ના પ્રથમ ચૈત્ર સુદિ ૯, વડુ. ૬૪. ભ૦ ભાનુચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૮૩૭ના કાર્તિક વદિ ૮, વિરમગામ. ૬૫. ભ૦ વિવેક્સંદ્રસૂરિ–સ્વ. સં. ૧૮૫૪ના શ્રાવણ વદિ ૧૩, ઉજજેન. ૬૬. ભ૦ લબ્ધિચંદ્રસૂરિ–સ્વ. સં. ૧૮૮૩ના કાર્તિક વદિ ૧૦, બિ૦ તેમણે “સિદ્ધાંત રનિકાવ્યાકરણ, તિષજાતક' વગેરે ગ્રંથ રચ્યા છે. તેમના ઉપદેશથી ઉદયપુરના પટવા જોરાવરમલજીએ પચ્ચીસ લાખનો ખર્ચ કરી શત્રુંજયને છરી પાળતો સંધ કાઢો. ૬૭ ભ૦ હર્ષચંદ્ર–સ્વ. સં. ૧૯૧૩ના ફાગણ વદિ ૧૪, શંખેશ્વર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy