SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ [ પ્રક જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમની પાટે (પર) આ હેમચંદ્રસૂરિના શિષ્ય (૫૩) ઉપાધ્યાય લલિતકીર્તિગણિએ સં. ૧૫૧૬ના ભાદરવા સુદિ ૯ ને ગુરુવારે ઉન્નેનમાં “ધન્યચરિત્ર-દાન કલ્પદ્રુમ” લખે. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૯૦) પર. ભ૦ હેમસમુદ્ર–તે વિદ્વાન હતા. તેમને પદ્મસુંદર નામે ઉપાધ્યાય હતા, જેઓ પં પદ્મમેરુના શિષ્ય હતા. ઉ૦ પાસુંદર વાદી હતા. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થયેલા સમ્રાટ અકબરે તેમને બહુમાનપૂર્વક ગામ, પાલખી, પહેરામણી વગેરે આપ્યાં હતાં. તેમણે પ્રમાણસુંદર ન્યાય, ધાતુપાડ, બૂચરિત્ર, પાર્શ્વનાથ મહાકાવ્ય, રાયમલાવ્યુદય મહાકાવ્ય, વગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ કાલધર્મ પામતાં તેમને જ્ઞાનભંડાર સમ્રાટ અકબરે સં. ૧૬૪રમાં જગદ્ગુરુ હીરવિજયસૂરિને અર્પણ કર્યો. જગદ્ગુરુએ પણ આગરામાં સમ્રાટ અકબરના નામથી જ એ જ્ઞાનભંડારની સ્થાપના કરી હતી. ઉ૦ વચ્છરાજે “શાંતિનાથચરિત્ર” તથા “સમ્યક્ત્વકૌમુદી' રચ્યાં છે. ૫૩. ભર હેમરત્ન– પંપુષ્યરત્નના ગાઢ મિત્ર હતા. ૫૪. ભ૦ સેમરત્નસૂરિ–સં ૧૫૪૫ થી સં. ૧૫૭૯. તેમણે પં. સાધુરત્નના શિષ્ય યતિ પાચંદ્રને ઉપાધ્યાયપદ આપ્યું. ઉપાટ પાર્ધચંદ્રથી સં. ૧૫૭૨માં “પાયચંદમત નીકળે. અને પાર્શ્વ ૧. ઉપાટ પાર્ધચંદ્ર તે (૪૮) આ હેમચંદ્ર, (૫૦) આ૦ હેમહંસ, (પ) આ૦ લક્ષ્મીનિવાસ, (૫૨) પુણ્યરન, (૫૩) પં૦ સાધુરત્નના શિષ્ય હતા. ભ૦ સમરત્નના ઉપાધ્યાય હતા. ૫૪. આ પાર્ધચંદ્રસૂરિ–આબુ પાસે આવેલા હમીરપુરમાં શેઠ વેલજી નામે પોરવાડ રહેતા હતા. તેમની પત્નીનું નામ વિમલા. તેણે સંe ૧૫૩૭ માં એક બાળકને જન્મ આપે, જે છેવટે આ પાર્ધચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. એટલે તેમનો જન્મ સં. ૧૫૩૭, પં. સાધુરન પાસે સં૦ ૧૫૪૬ દીક્ષા લીધી. સં. ૧૫૬૫માં નાગરમાં ઉપાધ્યાયપદવી મેળવી, સં. ૧૫૯૯ માં ભારપદ પ્રાપ્ત કર્યું અને સ. ૧૬૧૨ ના માગશર સુમિમાં જોધ. - પુરમાં સ્વર્ગવાસ થયા. તેમણે સં. ૧૫૭૨ માં ૧૧ બેલની પ્રરૂપણ કરીને “પાયચંદ મત'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy