SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ ૩ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ તેમણે ખરતરગચ્છના આ જિનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતા. તેમને “મિચ્યાંધકારનભેમણિ'નું બિરુદ મળ્યું હતું. તેમણે સં. ૧૪૪૭માં ગુણસ્થાનકમારેહ પજ્ઞવૃત્તિ, વીર જયક્ષેત્રસમાસ પત્તવૃત્તિ, ગુરુગુણષત્રિશકાવૃત્તિ, સંબોધસિરીવૃત્તિ, સં. ૧૪૧૮ માં સિસિરિવાલકહા, સિદ્ધચકલેખનવિધિ, દિણસુદ્ધિદીપિકા ગા ૧૪૪, છંદરત્નાવલી અને વદર્શન સમુચ્ચય” વગેરે ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથના લેખકે સં. ૧૯૮૩ના કાર્તિક સુદિ પ ના રોજ મુંબઈમાં દિનશુદ્ધિદીપિકાની ગુજરાતી વિશ્વપ્રભા નામે ટીકા રચી છે. સં૦ ૧૪૦૭માં ફિરોજશાહ તઘલખને આચાર્યશ્રીએ ઉપદેશ આપે અને બાદશાહે તેમને સં૦ ૧૪૧૪માં વિવિધ ફરમાને આપ્યાં હતાં. આચાર્યશ્રીએ ૧૦૦૦ ઘરોના માણસને નવા જેન બનાવ્યા. તેમના શિષ્ય ૫૦ સેમચંદ્રગણિએ સં. ૧૫૦૪માં “કપૂરપ્રકર ગ્રંથ બાલાવબોધ-કથા’ઃ ૧૫૭ (ઠં, રર૬૦) રચ્યા છે. - ૪૯. આ હેમચંદ્રસૂરિ–તેમણે સં. ૧૪૧૮માં તેમના ગુરુ દેવની “સિરિસિરિવાલકહાને પ્રથમ આદર્શ લખ્યા હતા. સં. ૧૪૨૪ માં પૂર્ણચંદ્ર આચાર્ય થયા હતા. ૫૦. આ૦ હેમહંસરિ–તેમનું બીજું નામ હેમચંદ્ર પણ મળે છે. તેઓ આ પૂર્ણ ચંદ્રના શિષ્ય હતા. તેમને સં૦ ૧૪૩૧માં જન્મ, સં. ૧૪૩લ્માં દીક્ષા, સં. ૧૪૫૩માં આચાર્ય પદ થયાં. તેમની પરંપરામાં અનુક્રમે પ૧. પં. લક્ષ્મીનિવાસ, પર. ૫૦ પુણ્યરત્ન, ૫૩. પં૦ સાધુરત્ન વગેરે યતિઓ થયા. ૫૧. ભ૦ રત્નસાગર–તેમનું ટૂંકું નામ રત્નાકર હતું. તેમનું બીજું નામ ભ૦ રત્નપ્રભસૂરિ પણ મળે છે. તેમણે સં. ૧૪૯૨માં “આદિનાથ જન્માભિષેક તથા સં. ૧૫૦૮માં અમદાવાદમાં “વસંતવિલાસ” ર. ૧. આ રતનશેખરથી આ૦ હેમસમુદ્ર સુધીના આચાર્યોના પટ્ટાનુક્રમ માટે શિલાલેખે, ચંદ્રકીર્તિરીકા તથા પટ્ટાવલીઓમાં વિસંવાદ જોવાય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy