________________
૫૭૫
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ५. नग्नो यत् प्रतिधर्मात् कीर्तियोगपटं त्यजन् ।
हियेवाज्याजि भारत्या देवसूरिर्मुदेऽस्तु वः ॥ यः श्वेताम्बरशासनस्य विजिते नग्ने प्रतिष्ठा गुरुः । तद्देवाद् गुरुतोऽप्यमेयमहिमा श्रीदेवसूरिप्रभुः ।।
(-આ૦ મેરૂતુંગસૂરિકૃત પ્રબંધચિંતામણિ) ६. वस्त्रप्रतिष्ठाचार्याय नमः श्रीदेवसूरये ।
यत्प्रसादमिवाख्यान्ते सुखप्रश्नेषु साधवः ॥
–વસ્ત્રની પ્રતિષ્ઠા કરનારા આ૦ દેવસૂરિને નમસ્કાર છે. ગુરુ વંદનમાં “સ્વામી શાતા છે” એ પ્રશ્નના ઉત્તરમાં મુનિવરે “દેવગુરુપ્રસાદાત્ ” એમ કહે છે, તે તેમની કૃપાનું પ્રતીક છે. . (-રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિકૃત સં. ૧૩૨૪ને
સમરાદિત્યસંક્ષેપ, પ્રબંધચિંતામણિ) ७. अतिष्ठिपद् निर्वृतिमङ्गनाजने विजित्य यो दिक्पटमागमोक्तिभिः ।
विवादविद्याविदुरं यदा यदा जयन्ति तेऽमी प्रभुदेवसूरयः ।। श्वेताम्बराणामपि यैश्च दर्शन स्थिरं कृतं गूर्जरभूमिमण्डले । चलाचलं दिक्पटवादवात्यया मनोमुदे ते मम देवसूरयः ।।
(સં. ૧૪૧૦ વાદિદેવસૂરિ સંતાનીય આ૦
મુનિભદ્રકૃત શાંતિનાથમહાકાવ્ય-પ્રશસ્તિ) ૮. વહરત જ મુનિ વસ્ત્ર તમુ ન ૬ સુદ ન હોત
(-મુનિ માલની બૃહદ્ગચ્છ-ગુર્નાવલી) ૯ વિદ્વાન કવિ યશશ્ચન્ટે આ વિજયને અનુલક્ષીને મુદ્રિતકુમુન્દ્ર નામક નાટકની રચના કરેલી છે. પટ્ટપરંપરા–
આ વાદિ દેવસૂરિએ પોતાની પાટે આ૦ ભદ્રેશ્વરસૂરિને સ્થાપન કર્યા. બીજા ઘણા શિષ્ય અને પ્રશિષ્યને આચાર્ય પદવી આપી. તેમનાથી વડગચ્છ, દેવાચાર્ય સંતાનીય, નાગોરી, નાગરીતપા, સત્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org