________________
૫૭૪
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ને
[ પ્રકરણ
કાળ કરી સ્વગે ગયા. (–પ્રભાવકચરિત, પ્રબંધ ચિંતામણિ, ઉપદેશતરંગિણી, પટ્ટાવલીએ, શિલાલેખા, આ૦ ૪૨ શ્રીજયશેખરનુ વાદીન્દ્રદેવસૂરિ મહાકાવ્ય, જૈનસત્યપ્રકાશ, ૩૦ ૫૬)
પ્રશંસા
જૈન લેખકો વાદિદેવસૂરિએ મેળવેલા વાદિવજયને ભારે ગૌરવ થી લલકારે છે. એ વિશે કેટલાંક પ્રમાણેા આ છે—
૧. જેમણે દિગ ંબર વાદીને હિતવાણીથી શમમા માં સ્થાપન કર્યાં અને રાજાના નિગ્રહથી બચાવ્યા, તેમજ જેએ સૌને સન્મતિ આપે છે તે દેવસૂરિ સદા આનદ આપે.
(–તત્કાલીન રાજવૈતાલિકનું કવિત, પ્રભાવકચરિત) यदि नाम कुमुदचन्द्रं नाजेग्यद् देवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत् कतमः श्वेताम्बरो जगति ? |
(–આ॰ હેમચંદ્રસૂરિની ઉક્તિ, પ્રભાવકચરિત, પ્રબંધચિંતામણિ, રાજગચ્છપટ્ટાવલી, પૃ૦ ૬૩) आस्थाने जयसिंहदेवनृपतेर्येनास्तदिग्वाससा । स्त्रीनिर्वाणसमर्थनेन विजयस्तम्भः समुत्तम्भितः ॥३॥
(–આ૦ રત્નપ્રભસૂરિની ઉપદેશમાલાટીકા-પ્રશસ્તિ)
૨.
૨.
पायं पायें प्रवचनसुधा पीयते या प्रकामं स्वैरं स्वैरं वहति कृतिनां कीर्तिवल्लीवनेषु ।
दोग्ध्री कामान् नवनवरसैः सा भृशं प्रीणयन्ती
मादृग् वस्तान् जयति जगति श्रीगवी देवसूरेः || ३॥ (–આ૦ રત્નપ્રભસૂરિની ઉપદેશમાલાની દેોઘટ્ટીવૃત્તિ-મગલાચરણુ) ૪. ટ્વિગબર આચાર્ય કીર્તિરૂપી ગાદડી ઓઢીને નગ્નતાને ભગ કર્યાં અને આ૦ દેવસૂરિએ તે! તે ગેાડીને ફાડી નાખી, તેને ફ્રી નિર્થે બનાવ્યો. (-આ॰ ઉદયપ્રભસૂરિ, પ્રબંધચિંતામણિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org