SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ પુરીય, ભિન્નમાલ, જીરાવલા, રામસેન વગેરે શાખાએ નીકળી. અને અનેક પદ્મપરંપરા આપી તે આ પ્રમાણે છે ૧. વડગચ્છ પદાવલી ૪૧. આ॰ વાદિદેવસૂરિ—૧૦ સ૦૧૨૨૬. ૪ર. આ॰ ભદ્રેશ્વરસૂરિ—તેએ વાદિદેવસૂરિના મુખ્ય પટ્ટધર હતા. સ્વભાવે શાંત હતા. આ॰ મુનિચંદ્રસૂરિએ રચેલા ‘ સાવયવયસંલેવો ’ ના આધારે આ॰ વાદિદેવે શ્રાવકેાને વ્રત ઉચ્ચરાવ્યાં અને આ ભદ્રેશ્વરે તેના આધારે સાચવયપરિગ્ગહુપરિમાણ ' (ગા॰ : ૯૪) ગ્રંથ સ૦ ૧૧૮૬ ના આસે! સુદિ ને સેામવારના રાજ પાટણમાં રચ્યા. તેમણે ‘સ્યાદ્વાદરત્નાકર 'ના નિર્માણમાં પોતાના ગુરુદેવને પૂરી સહાયતા કરી, એ માટે આ॰ દેવસૂરિ પોતે જ આ॰ ભદ્રેશ્વરસૂરિ અને આ રત્નપ્રભસૂરિના પરિચય આ પ્રકારે આપે છે किं दुष्करं भवतु तत्र मम प्रबन्धे यत्राभिनिर्मलमतिः सतताभिमुख्यः । भद्रेश्वरः प्रवरसूक्तसुधाप्रवाहो रत्नप्रभः स भजते सहकारिभावम् ॥ તેમણે આરાસણ વગેરે સ્થાનામાં જિનપ્રતિષ્ઠા કરાવી હતી. આ૦ રત્નપ્રભસૂરિએ રચેલી ‘ઉપદેશમાલાની દોઘટ્ટી-વૃત્તિ'નું તેમણે સં ૧૨૩૮ માં સાધન કર્યું હતું. ૪૩, આ॰ વિજયચ`દ્રસૂરિ, આ- પરમાનંદસૂરિ " આ વિજયે દુસૂરિ આ॰ વાદિ દેવસૂરિના શિષ્ય હતા. તેઓ મેટા વાદી હતા. આ॰ પરમાન દસૂરિએ · કાવ્યપ્રકાશ પર ખ`ડન-મડનાત્મક ટિપ્પણ રચ્યું છે. * ૪૪. આ॰ માણેકચદ્રસૂરિ—તેમનાં (૧) આ૦ માણભદ્રસૂરિ અને (૨) આ૦ માનતુંગસૂરિ એવાં નામે પણ મળે છે. તેઓ આ વિજયચંદ્રસૂરિના શિષ્ય હતા. સમ વાદી હતા. તેમણે ‘ કલાવઈચરિય'' રચ્યું છે. તેઓ આ॰ મુનિચંદ્રસૂરિને સૈદ્ધાંતિક તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy