SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ॰ મુનિચ ંદ્રસૂરિ ૪૬. આ૦ ચંદ્રસિંહ. ૪૮. આ૦ પદ્મતિલક. ૫૦. આ॰ દેવચંદ્ર. પર. આ॰ દેવાનંદ—તેઓ બીજું નામ દેવમૂર્તિ હેાવાનું પણ ૫૦૩ ૪૭. આ૦ દેવસિંહ. ૪૯. આ૦ શ્રીતિલક. ૫૧. આ૦ પદ્મપ્રભ. પદ્મપ્રભના શિષ્ય હતા. તેમનું જણાય છે. તેમણે શક સ૦ આ ૧૩૨૦ (સ’૦ ૧૪૫૫)માં ‘ક્ષેત્રસમાસ’ અનેતેની સ્વાપન્ન વૃત્તિ રચી, ૫૩. આ૦ અયચંદ્ર. ૫૪. આ૦ રામચંદ્ર તેમણે સ૦ ૧૪૯૦ના મહા સુદ્ઘિ ૧૪ના રોજ ડભોઈમાં ‘ વિક્રમચરિત્ર ’ની ૩૨ કથા રચી, · પંચદંડાતપત્રછત્ર પ્રબંધકથા ’(મ` : ૨૨૫૦) રચી. ં પુનમિયાગચ્છપટ્ટાવલી (ભીમપલ્લી શાખા) ત્રીજી ૪૦. આ૦ ચંદ્રપ્રભ. ૪૧. આ૦ ધūાષ, ૪૨. આ૦ સુમતિભદ્ર. ૪૩. આ૦ જયચંદ્ર—સ૦ ૧૫૦૩ થી ૧૫૧૬. Jain Education International ૪૪. આ૦ ભાવચંદ્ર—તેમણે સ૦ ૧૫૩૫માં ગદ્ય-શાંતિનાથ ચરિત્ર' (ત્ર : ૭૦૦૦) રચ્યું. ૪૫. આ૦ ચારિત્રચંદ્ર-સ૦ ૧૫૩૬ના પ્રતિમાલેખ મળે છે. ૪૬. આ॰ મુનિચંદ્ર—સ૦ ૧૫૭૮ના પ્રતિમાલેખ મળે છે. ૪૭. ૫૦ વિદ્યારત્ન—તેમનુ બીજું નામ આ॰ વિદ્યાપ્રભ પણ મળે છે. તેમણે સં૦ ૧૫૫૭ (સ’૦૧૫૭૮)માં અમદાવાદમાં સંસ્કૃતમાં ‘કુર્માપુત્રચરિત્ર’ રચ્યું, જેનું ૫૦ કુલ ગણિએ સંશાધન કર્યું હતું. ૫૦ વિદ્યારત્નના ગુરુભાઈ ૫૦ જયરાજે સ૦ ૧૫૫૩માં ‘ મત્સ્ય દર રાસ' રચ્યો. ૪૭. આ૦ મુનિચંદ્રની પાટે આ॰ વિનયચંદ્ર થયા. તેમને સ૦ ૧૫૯૮ના પ્રતિમાલેખ મળે છે. આ પટ્ટાવલી પૂર્ણિમાગચ્છની ભીમપલ્લીશાખાની છે. ૪૭. આ૦ વિદ્યાપ્રભની પાટે સ૦ ૧૬૫૪ મ૦ ૧૦ ૧ આ॰ લલિતપ્રભ હતા. પૂર્ણિમાપક્ષના કેટલાએક આચાર્યાં આ॰ ભદ્રેશ્વરની પરંપરામાં આ૦ પરમદેવ, સ૦ ૧૩૦૨. For Private & Personal Use Only (-જગડૂચિરત્ર) www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy