________________
પ૦૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨જો પ્રકરણ
પર. આ૦ ગુણસાગર–સં. ૧૪૮૩.
૫૩. ભ૦ ગુણસમુદ્રસૂરિ–સં. ૧૪૯૯૨ થી ૧૫૧૨. તેઓ કલિયુગના કલ્પતરુ હતા. તેમણે સં. ૧૪૭૫માં “જિનદત્તકથા” રચી.
૫૪. આ૦ ગુણસુંદર-– સં. ૧૫૦૬. તેમને બીજા પટ્ટધર આ૦ ગુણધીર સં. ૧૫૨૪ના વૈશાખ સુદ ૨ ને રવિવારે થયા. ગુણસમુદ્રશિષ્ય પં. સત્યરાજે સં. ૧૫૧૪માં “શ્રીપાલચરિત્ર (લે. ૪૯૮) રચ્યું.
૫૫. ભ૦ સુમતિ પ્રભ. (ભ૦ સિહપ્રભસૂરિ)
પ૬. ભ૦ પુણ્યરત્ન–સં. ૧પ૧પ થી ૧પ૬૦. તેઓ ભ૦ સુમતિપ્રભના નાના ભાઈ હતા. તેઓ બચપણમાં જ ગચ્છનાયક બન્યા હતા. તેમને ૫૦ જયસિંહ નામે શિષ્ય હતા.
૫૭. ભ. સુમતિરત્ન--સં. ૧૫૬૧ થી ૧૫૮૭. તેઓ મંત્રી મુધાગર શ્રીમાલી અને તેમની પત્ની મહંતુ જયવીરાના પુત્ર હતા. રૂપાળા, લક્ષણવંત અને ભાગ્યશાળી હતા. તેમને સં. ૧૫૨૮માં જન્મ, સં. ૧૫૩૫માં દીક્ષા, સં. ૧૫૪૩ના વિશાખ સુદિ ૫ ને ગુરુવારે માંડવગઢમાં ગુરુજીના હાથે ભટ્ટારક પદવી અપાઈ હતી. તેમની વાણું અમીમય હતી. તેમણે સ૧૫૬પના મહા સુદિ પ ને ગુરુવારે ભ૦ ચંદ્રપ્રભસ્વામીની પંચતીથીની પ્રતિષ્ઠા કરાવી. (–ભાદક તીર્થના લેખ)
૫૮. પં. ઉદયસમુદ્ર-તેમણે સં. ૧૫૮૦માં પૂર્ણિમાગ૭ ગુર્વાવલી કડી : ૧૮, ગુરુસ્તુતિ કડીઃ ૨૨, અને કલશ-છપય–૧ રચ્યા છે. (-જેનયુગ, પુત્ર પઅંક: ૪– સં. ૧૯૮૬ માગશર
પષ, પૃ૦ ૧૬૭ થી ૧૭૦, ગ મતપ્રબંધ, પૃ. ૫૮; પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, . ૧૪પ થી ૧૪૮)
પૂનમિયાગજી પટ્ટાવલી બીજી ૪૦. આ૦ ચંદ્રપ્રભ (સં. ૧૧૪૯) ૪૧. આ૦ ધર્મઘોષ.
૪૧. આ૦ ભદ્રેશ્વર–તેમના બીજા પટ્ટધર આ૦ શ્રીપ્રભથી “કચ્છલીગ૭” નીકળે.
૪૨. આ૦ મુનિપ્રભ (આ૦ મુનીશ્વર). ૪૩. આ સર્વદેવ. ૪૪. આ૦ સેમપ્રભ.
૪૫. આ૦ રત્નપ્રભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org