________________
૫૦૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ
આ૦ કમલપ્રત્યે સંવ ૧૩૭રમાં “પુંડરીકચરિત્ર રચ્યું. આ સંમતિલક સં. ૧૪૬૧. આ મુનિતિલક સં. ૧૪૭૩માં અંજનશલાકા કરાવી.
(–અબુદાચલ પ્રાચીન લેખસંદેહ, લે૬૧૨) આ૦ પાસચદે સં૦ ૧૪૭૪માં અંજનશલાકા કરાવી.
(અર્બદ લેખાંકઃ ૬૧૩) આ ભદ્રેશ્વરના સંતાનીય ભ૦ સર્વાનંદસૂરિ સં૦ ૧૪૬૫ સં. ૧૪૯૨. : યતિ ગુણસાગર, યતિ યશવર્ધન સં. ૧૫૨૧ થી ૧૫૪૦.
આ૦ મુનિશેખરની પાટે આ૦ સાધુરત્ન સં૦ ૧૫૦૩ના જેઠ સુદિ ૭ ને સોમવાર.
આ મલયપ્રભના પટ્ટધર આ૦ ભુવનપ્રભે સં૦ ૧પ૩૩માં અંજનશલાકા કરાવી, જે પ્રતિમાઓ આજે પાટણ પાસેના રૂપપરના દેરાસરમાં વિદ્યમાન છે.
પૂનમિયાગચ્છમાં અનુક્રમે આ વિવેકસિંહ, આ૦ રામચંદ્ર, આ૦ ધીરસિહ, આ૦ અભયસિંહ થયા છે. તેમના ઉપદેશથી રેહેલાના સામંત શ્રીમાલીએ સં૦ ૧૩૭પમાં ત્રિ. શ૦ પુત્ર ચ૦નું ભ૦ નેમિનાથચરિત્ર” લખાવ્યું. આ૦ ધર્મશેખરના પટ્ટધર આ વિશાલરાજ સં. ૧૫૩૦માં થયા.
(–જેન સત્યપ્રકાશ, કમાંકઃ ૨૫૬) આ૦ મહિમાપ્રશિષ્ય ભ૦ ભાવરત્નસૂરિએ સં. ૧૭૫૬માં ઝાંઝરિયા મુનિ સઝાય, સં. ૧૭૬લ્માં રૂપપરમાં હરિબલમાછીરાસ, સં. ૧૭૭૦ના કાર્તિક સુદિ ને બુધવારે ચાણસમામાં “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિ સ્તવન, સં. ૧૭૯૭માં પાટણમાં “સુભદ્રાસતીરાસ”, સં. ૧૭૯૯માં પાટણમાં “બુદ્ધિ-વિમલાતી રાસ, સં. ૧૮૦૦માં અબડાસ, નવાવાડ સઝાય, આષાઢાભૂતિસ્તવન, સ્તુતિ વગેરે રચ્યાં છે.
ભ૦ મહિમાપ્રભના પટ્ટધર આ ભાવપ્રત્યે સં. ૧૭૭૪ના જેઠ સુદિ ૮ ને સોમવારે પિત્તલનું ત્રિગડું બનાવ્યું, જે આજે પાટણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org