________________
૪૭૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેમણે એક વિધવાના નાનુ નામના પુત્રને મંત્રવાળું માદળિયું આપ્યું. આથી નાનુ બાદશાહ ગ્યાસુદ્દીનને માનીતો બન્યા હતા. સંભવ છે કે, આ નાનું તે નેણા ભણશાળી શ્રીમાલી હેય. તેના વંશમાં કવિ મંડન, કવિ ધનદ થયા. તેમના શિષ્ય સાધુએ સં. ૧૫૧૨માં પુષ્પમાળાપ્રકરણની ટીકા, સં. ૧૫૧માં મહાવીરચરિચંની વૃત્તિ, ચરિત્રપંચક વૃત્તિ, નંદીશ્વરદ્વીપસ્તવન-વૃત્તિ બનાવી છે.
મહેર જયસાગર ગણિ–તે આ જિનરાજસૂરિના શિષ્ય હતા અને આ જિનવર્ધનના વિદ્યાશિષ્ય હતા. તેમણે સં. ૧૪૮૪માં સિન્થમાંથી આ૦ જિનભદ્રસૂરિ ઉપર વિજ્ઞપ્તિરૂપે “વિજ્ઞમિત્રિવેણી” રચીને મેકલી હતી. સં. ૧૪૭૮માં પાટણમાં “પર્વરત્નાવલિ” (ગા૬ર૧) બનાવી. સં. ૧૪૯૭માં “નગરકેટચૈત્યપરિપાટી” બનાવી. સં. ૧૪૫માં “સંદેહદેલાવલી-વૃત્તિ” બનાવી. “તીર્થરાજસ્તવન, વિવિધ સ્તિત્રવૃત્તિ સં. ૧૫૦૩માં પાલનપુરમાં “શ્રી પૃથ્વીચંદ્રચરિત્ર” ગ્રં, ૨૬૫૪ વગેરે બનાવ્યા હતા.'
મહે. જયસાગરના શિષ્ય ઉ૦ રત્નચંદ સં. ૧૫૦૧ના પિ૦ સુત્ર ૧૧ રવિવારે “સબીજકિયારત્નસમુચ્ચય' લખે. મહે. જયસાગર ગણિવરને (૧) ઉ૦ રત્નચંદ્ર ગણિ, (૨) પં મેઘરાજ, (૩) પં. સેમકુંજર, (૪) સત્યરુચિ એમ ૪ શિષ્ય થયા.
ઉપા રત્નમૂર્તિ ગણિ, તેમના શિષ્ય ઉ૦ મેરુસુંદરે સં. ૧૫રપમાં માંડવગઢમાં આ૦ તરુણપ્રભના આવશ્યક બાલાવબોધ’ના આધારે
૧. ઋષિ સજ્જને સં૦ ૧૭૦૦ ચ૦ વ૦ ૧ રવિવારે ચિત્રા નક્ષત્રમાં વજવાટક દુગમાં “પૃથ્વીચંદ્રચરિત્ર” લખ્યું હતું. ત્યારબાદ ખરતરગચ્છના નં પરમ ભ૦ જિનમાણિજ્યસૂરિની પરંપરાના (૫૬) પં. સુમતિમંદિર ગણિ (૫૭) ૫૦ જયનંદન ગણિ (૫૦) પં. પ્રેમધીર ગણિ (૫૯) પં દુલીચંદ ગ, (૬૦) ૫૦ રોદય ગગ્ના શિષ્ય (૬૧) ૫૦ મહલગણિએ સં. ૧૮૩૮ અ. વ. ૫ ગુરુવારે તેના આધારે ખરતરગના ભ૦ જિનચંદ્રના શાસનમાં લખનૌમાં નવાબ ગાજઉદ્દીન હૈદરના રાજ્યમાં પ્રતિ લખી.
(શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૧-૭૬ ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org