SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ બાલાવબોધ બનાવ્યું. ઉ૦ મુનિરાજ.... પં. પુણ્યવિમલ ગણિ પં. વિશાલ ગણિ પં મતિવિમલ ગણિ પં. લબ્ધિવિશાલ ગણિ ૫૦ મતિરાજ ગણિ પં. સહજશીલ ગણિ ' પ૦ પદ્મમેરુ ગણિ પં. સુમતિસેન ગણિ મુ. વિનયતિલકજી મુક્રિયાતિલકજી મુ. ભાનુપ્રભ મુસમયપ્રભ મુહ દયાકમલ વગેરે. તેમને રાવલ વિરસિહ રાજા વ્યંબકદાસ વગેરે ભક્ત હતા. આ જિનભદ્રસૂરિ, આ જિનચંદ્રસૂરિ, મહેo કમલસંયમ ગણિ વગેરેના ઉપદેશથી ઘણા ગ્રંથભંડારે બન્યા છે. ગ્રંથ લખાવ્યા છે. સોનાની શાહીથી નંદીસૂત્ર, શ્રીક૯પસૂત્ર પણ લખાવેલાં મળે છે. આ જિનભદ્રસૂરિ સં. ૧૫૦૧ના વૈ૦ સુત્ર અને રવિવારે જેસલ મેરમાં પિતાને હાથે સિદ્ધહેમશબ્દાનુશાસનવૃત્તિ લખી છે. (-શ્રીપ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રક. ૩૧) આ જિનભદ્રના સમયે ખરતરગચ્છમાં સં૦ ૧૪૬૧માં, સં૦ ૧૪૬પમાં પિપલક ગામમાં આ૦ જિનવર્ધનસૂરિથી પાંચમે “પિ૫. લક’ નામને શાખાભેદ નીકળે છે. આ જિનવર્ધને સં૦ ૧૪૭૪માં શિવાદિત્યની “સપ્તપદાથી ની વૃત્તિ અને “વાભટ્ટાલંકારની વૃત્તિ બનાવી. આ જિનવર્ધનપટ્ટે, આ૦ જિનચંદ્રપટ્ટે, આ જિનસાગર (સં. ૧૪૮૯ થી ૧૫૫૦) હેમલgવૃત્તિ દ્રઢિકા” તથા “કપૂરપ્રકરણની અવસૂરિ બનાવી. આ જિનવર્ધનશિષ્ય પંઆજ્ઞાસુંદરે સં. ૧૫૧૬માં “વિવાવિલાસનરેન્દ્ર-ચોપાઈ' બનાવી. આ જિનસાગરશિષ્ય પંચ ધર્મચંદ્ર ગણિએ રાજશેખરની કપૂરમંજરીની ટીકા બનાવી. પર. આ જિનચંદ્રસૂરિ–તેઓ જેસલમેરના શા. વચ્છરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy