________________
જૈન પર’પરાના તહાસ ભાગ ૨જો
[ પ્રકરણ
સાથય—જિનાગમરક્ષક પૂ॰ દેવધિગણિની ગુરુપર'પરામાં આહસ્તિસૂરિની પાટે આ ધમ થયા તે સાવય- શ્રાવક ગેાત્રના હતાઃ (પ્રક૦ ૧૩, પૃ૦ ૨૯૪)
૧૦
સરાક—ભ પાર્શ્વનાથના શાસનકાળના શ્રાવકેાની પરપરામાં સાય જ્ઞાતિ હતી. ભ॰ પાર્શ્વનાથના શાસનના મુનિએ વસ્ત્રધારી હતા. જે શ્રાવકે હિજરત થયા પછી ત્યાં જ ટકી રહ્યા તે આજ સુધી ‘સરાક ' તરીકે એળખાય છે.
'
હુંબડ—આ જિનદત્તસૂરિ હુંબડ હતા. અચલગચ્છના આ૦ જયસિંહસૂરિ પણ એ જ જ્ઞાતિના હતા.
2
હુંમડા પ્રાચીન જૈન હતા. તેઓ પૂર્વ ભારતમાંથી હિજરત કરી રાજપૂતાનામાં આવ્યા અને હવે તેએ મેટે ભાગે શ્વેતાંબર-વડગચ્છ અને દિગંબર--મૂલસ ધના ભટ્ટારાની ગાદીને માને છે. વડગચ્છ અને હુંડમાં શબ્દસામ્ય જણાય છે. એટલે બનવાજોગ છે, કે તે વડગચ્છ નીકળ્યા પછીના શ્રાવકા હાય.
જયપુર, ઘાટમાં શેડ ગુલાબચંદજી મૂથાના ભ૦ પદ્મપ્રભસ્વામીના દેરાસરમાં એક ચતુર્વિશતિપટ્ટ વિરાજમાન છે. તેમાં લેખ છે કે, ‘ ગિરિપુર(ડુંગરપુર)ના હુંખડજ્ઞાતિના ૪૦ પૂનાની પરંપરાના શિવાએ પટ ભરાવ્યા અને વૃદ્ધ તપાગચ્છના આ૦ રત્નસિંહસૂરિના હાથે સ૦૧૫૧૬ ના અષાડ સુદિ ૩ ને રવિવારે તેની પ્રતિષ્ઠા કરાવી. એટલે હુંમડા વાસ્તવમાં શ્વેતાંબર વડગચ્છ અને તપાગચ્છના શ્રાવકા હતા,
હિરણ્યનગરના શેઠ અબુકના વશજ શેઠ ઇલાક વગેરે પૂર્ણિમા ગચ્છના ઉપાસક હતા. (–જૈનપુસ્તકપ્રશસ્તિસ ંગ્રહ, પ્ર૦ ૯)
ઠાકાર (3-)—સાધારણ રીતે આસવાલ, પારવાલ, શ્રીમાળી વગેરે જૈન જ્ઞાતિએ સિવાયની હુંખડ, પલ્લીવાલ, મેાઢ, ડીસાવાલ, ગૂર્જર, સારઠિયા વગેરે જ્ઞાતિના જૈના માટે શિલાલેખ અને પ્રતિમા લેખામાં ૪૦' શબ્દના પ્રયોગ કરેલેા મળે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org