________________
પત્રિીમું ]
આ ઉધવતનસુરિ આ૦ ગુણસાગરસૂરિ–સં. ૧૫૨૨ માં વિદ્યમાન હતા. તેમની પાટે આ ગુણસમુદ્રસૂરિ સં. ૧૫૧૨ માં આવ્યા હતા.
રાજગચ્છ પટ્ટાવલી માં નાગૅદ્રગચ્છની પંચાસરમાં પાંચ ગાદી અને લેલાઉત્રાની પાંચથી વધુ ગાદી બતાવી છે, તેમજ આ જીવદેવસૂરિના વાયડગચ્છને નાગૅકગચ્છમાં દાખલ કર્યો છે.
(-વિવિધગચ્છીય પટ્ટાવલસંગ્રહ, પૃ. ૬૧) નાગેકજ્ઞાતિ
ઈતિહાસના પરિશીલનથી જણાય છે કે, જૈનેએ પ્રસંગે પ્રસંગે જૈનધર્મમાં માનનારાઓની એકેક સમિતિ બનાવી હતી, જેણે સમય જતાં જ્ઞાતિનું રૂપ લીધું. આ રીતે ઓસવાલ, પિરવાલ, શ્રીમાલ, નાગવંશ, નાગૅદ્રકુલ, સાવયકુલ, હુંબડ વગેરે પ્રાચીન જૈન જ્ઞાતિઓ બની. ઓસવાલ અને રિવાલને પરિચય પહેલાં (પ્રક. ૧, પૃ. ૧૯ થી ૨૧) આવી ગયું છે. - નાગવંશની ઉત્પત્તિ પહેલાં (પ્રકટ ૮, . ૧૮૪માં) બતાવી છે કે, આર્ય નંદિલના ઉપદેશથી વિક્રમની બીજી સદીમાં નાગવંશ બને. વળી, બીજી વાત એ પણ છે કે, આ૦ નાગેદ્રસૂરિથી વીર નિસં. ૬૦૬માં નાગૅદ્રગચ્છ બન્યું. તેના ઉપાસકે પણ પિતાને નાગેંદ્રજ્ઞાતિના બતાવતા હતા. નાગૅજ્ઞાતિને પ્રતિમાલેખ આ પ્રકારે મળે છે–
સં. ૧૪૯૨ના ચૈત્ર વદિ ૧ દેશી વિજયાનંદની પરંપરામાં અનુક્રમે હેમ અને સેમચંદ થયા. તેઓ નાગેંદ્રજ્ઞાતિના શ્રાવકે હતા. (–આ૦ બુદ્ધિસાગરસૂરિ, લેખસંગ્રહ ભા. ૧, લેખાંકઃ ૬)
જેને ઉપર આફત આવતાં જૈને હિજરત કરી, પૂર્વ ભારત છોડીને રાજપૂતાનામાં આવીને વસ્યા અને જેઓ ત્યાં રહ્યા તેઓ શૈવધર્મી બની રહ્યા. રાજપૂતાનામાં આવેલા જૈને વેતાંબર કે દિગંબરમાં ભાળી ગયા. આથી એ પણ તારવી શકાય છે કે, વીર નિસં. ૬૦૬માં નાગૅદ્રગચ્છ બન્યા પછી “દિગંબરમત” નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org