SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો ( પ્રકરણું (વિ॰ સ૦ ૧૦૪૬)માં ભરૂચમાં ભગવાન મુનિસુવ્રતસ્વામીના શકુનિકાવિહાર નામના મેાટા દેરાસરમાં ત્રણ પ્રતિમાઓની અંજનશલાકા કરાવી. ગુજરાતના કડી ગામમાં જૈન વિદ્યાર્થી ભવનના ઘર-દેરાસરમાં ભ॰ પાર્શ્વનાથની પરિકરવાળી ધાતુપ્રતિમા છે તેની ઉપર ઉપર્યું ક્ત લેખ છે. (–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : ૧૧૬ ) રાજગચ્છના આ૦ વર્ષ માનસૂરિએ સ૦ ૧૦૫૫ માં • ઉપદેશપદ'ની ટીકા રચી અને ૫૦ પાવિલ્લગણિની પ્રેરણાથી મુનિ આમ્રદેવે એ ટીકાની પ્રતિ લખી. આ મુનિ આમ્રદેવ તે વડગચ્છના આ ઉદ્યોતનસૂરિના શિષ્ય હતા, જેઆ ઉપાધ્યાય આમ્રદેવગણિના નામથી પ્રસિદ્ધ હતા. ઉપા॰ આમ્રદેવે એ ટીકાની પ્રશસ્તિની પાછળ પુષ્પિકા ોડેલી છે, જેમાં તેમણે ૫૦ પાર્શ્વિલ્લગણિને નમસ્કાર કરીને આ લેખનના પ્રેરક પતાવ્યા છે. ૫૦ સાંબસુનિ નાગેદ્રગચ્છના ૫૦ સાંખમુનિએ ચ`દ્રગચ્છીય મહાકવિ જ ખૂ મુનિના સ૦ ૧૦૦૫ લગભગમાં રચાયેલા · જિનશતક 'ની સ૦ ૧૦૨૫માં વૃત્તિ રચી. ૧. નાગેદ્રગચ્છ પટ્ટાવલી ૧. આ॰ વીસર—આ આચાયે મંડલપતિ ચન્ચિંગને સ૰ ૧૦૮૦માં દીક્ષા આપી હતી. ૧ ૨. આ॰ વધુ માનસૂરિ—તેઓ પરમાર ક્ષત્રિય હતા. ૩. આ રામસર. ૪. આ॰ ચદ્રસૂરિ—તેમના ઉપદેશ અસરકારક મનાતા હતા. ૧. આ ચર્ચિંગ સિવાય એક બીજો યમ્પિંગ નામે ભિન્નમાલને રાજા હતા, જેણે સ૦ ૧૩૨૬ માં સેવાડી પાસે કરેડા ગામમાં ભ॰ પાર્શ્વનાથના જિનાલયમાં દાન કર્યું હતું. (જૂએ, પ્રક૦ ૩, પૃ૦ ૯૫; પ્રક૦ ૩૫, પૃ... જાલારના સાનગરા ચૌહાણાની રાજાવલી ન૦૩૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy