SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસભાગ ર [ પ્રકરણ . रङ्गान्नोत्तरणाभिलाषमकरोद् व्यावर्णतामागता पल्लीवाल इति प्रसिद्धमहिमा वंशोऽस्ति सोऽयं भुवि॥ (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિક: ૧૧) વરડિયા વંશપલ્લીવાલ - अस्तीह श्रेष्ठपर्वपरिचितः मामृताप्तप्रतिष्ठः __ सच्छायश्चारुवर्णः सकलसरलतालङ्कृतः शस्तवृत्तः । पल्लीवालाख्यवंशो जगति सुविदितस्तत्रं युक्तेव साधुः ___ साधुवातप्रणन्ता वरहुडिरिति सत्ल्यातिमान् नेमडोऽभूत् । (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકાઃ ર૯) ૧. વરદેવ–સં૦ ૧૧૫૦ પછી પાલીથી શ્વેતાંબર પલ્લીવાલગ૭ નીકળે. એ રીતે પાલીની પ્રજા પાલીની બહાર ગઈ તે પલ્લી વાલ તરીકે પ્રસિદ્ધિ પામી. એમાંને પલ્લીવાલ શેઠ વરદેવ નાગારમાં રહેતે હતો. તેનાથી વરહડિયા ગેત્ર થયું. તેને આસદેવ અને લફર્મધર નામે બે પુત્રો હતા. લક્ષ્મીદેવને થિરેદેવ, ગુણધર, જયદેવ અને ભુવન એમ ચાર પુત્રો હતા. ૨. આસદેવ—તેને નેસડ, આભડ, માણિક અને સલખણ એમ ચાર પુત્રો હતા. ૩. નેમડ–તે પાલનપુર આવીને વસ્યા. તેને રાહડ, જયદેવ અને સહદેવ—એમ ત્રણ પુત્રો હતા. રાહડને બે પત્નીઓ અને પાંચ પુત્રો હતા. જયદેવને જાહણદેવી નામે પત્ની હતી. તેનાથી તેને ત્રણ પુત્રો થયા. ૧. વીરદેવ (પત્ની વિજયશ્રી), ૨. દેવકુમાર (પત્ની દેવશ્રી), ૩. હાલૂ (પત્ની હરસિણ). સહદેવને ખેડા અને ગોસલ નામે બે પુત્ર હતા. ખેડાને કીલખી નામે પત્ની હતી. તેમને જેહંડહેમચંદ, કુમારપાલ અને પાસદેવ નામે પુત્ર હતા. ગોસલને ગુણદેવી પત્ની હતી. તેમને હરિચંદ પુત્ર અને દેમતી નામે પુત્રી હતાં. નેમડના વંશજે નેમા વાણિયા કહેવાયા. ૪. રાહુડ–તેને બે પત્નીઓ હતી. તેમાં પ્રથમ લક્ષ્મી નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy