________________
મંત્રીશમું ]
આ સવ દેવસૂરિ
क्षत्रियाः समरकेलिरहस्यं जानते न वणिजो भ्रम एषः । अम्बडो वणिगपि प्रधने किं मल्लिकार्जुननृपं न जघान ॥ दूत रे [ वणिगहं रणट्टे विश्रुतोऽसि तुलया कलयामि । मौलिभाण्डपटलानि रिपूणां स्वर्गवेपतनमथो वितरामि || (-આ૦ બાલચંદ્રકૃત વસંતવિલાસ’, સ` : ૫, वज्रं वज्रभवे वनं वनसवे पुष्पं वसन्ततवे,
वासः स्वस्तरवे वचः सुगुरवे दीपो यथा भानवे । धूपं चागरखे सितेक्षपरखे राप्राभृतं मेवे,
. इत्थं ते सचिवेन्द्र ! काव्यकरणं रोचिष्णवे जिष्णवे ॥ (-આ॰ ઉદયપ્રભસૂરિ વચન, ઉપદેશસાર, ઉ૫૦ ૩૬) बौद्धैबद्धः वैष्णवैर्विष्णुभक्तः शैवैः शैवो योगिभिर्योगरङ्गः । जैनैस्तावज्जैन एवेति कृत्वा सत्त्वाधारः स्तूयते वस्तुपालः ॥
:
(–પ્રેમ ધાવલી) મહામાત્ય વસ્તુપાલને ૨૪ બિરુદો હતાં, જેમાં સરસ્વતીક’ઠાભરણુ, સચિવચૂડામણિ, સરસ્વતીધર્મપુત્ર, લઘુ ભેાજરાજ, દાતૃચક્રવર્તી, ચતુરચાણાકય, મજ્જાજ્જૈન, સર્વજન માન્ય અને ઋષિપુત્ર વગેરે મુખ્ય બિરુદો હતાં.
ઉપર
શ્લા૦ ૪૩-૪૪)
એકંદરે તે દાનવીર, નૃપપ્રીતિપાત્ર, પ્રજાને માનીતા, ગુજરાતના ચતુર મહામાત્ય, રણમેદાનમાં લડવૈયે, ધર્માત્મા તેમજ લક્ષ્મીને લાડીલે। અને સરસ્વતીના સપૂત હતેા.
Jain Education International
તેણે શત્રુંજય તીર્થાંમાં ભ॰ ઋષભદેવની યાત્રા કરી તેમાં એક જ માગણી કરી છે કે
यद् दाये द्युतकारस्य यत् प्रियायां वियोगिनः । यद् राधावेधिनो लक्ष्येतद् ध्यानं मेऽस्तु ते मते ॥
For Private & Personal Use Only
(પ્રમ ધાવલી)
www.jainelibrary.org