________________
૩૭૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મંત્રી વસ્તુપાલ-તેજપાલના જીવનચરિતનાં સાધન૧. નર-નારાયણનંદકાવ્યપ્રશસ્તિ, વસ્તુપાલરચિત. ૨. કીતિકૌમુદી (સં. ૧૨૮૨ લગભગ), “ઉલ્લાસરાઘવ”માંના
દરેક સર્ગના અંતિમ કલેકે, સુરત્સવને છેલ્લે સર્ગ, આબૂની સં. ૧૨૮૭ની પ્રશસ્તિ, ગિરનારની સં. ૧૨૮૮ની પ્રશસ્તિ, નં. ૧, ૩, કર્તા–રાજપુરોહિત કવીશ્વર ઠ૦
સોમેશ્વરદેવ. ૩. સં. ૧૨૮૮ ની ગિરનાર પ્રશસ્તિ (નં. ૨, ૪, ૫) કર્તા
મલધારી આ૦ નરચંદ્રસૂરિ. ૪. સુકૃતસંકીર્તન (સર્ગઃ ૧૧) સં. ૧૨૮૫, કર્તા–અરિસિંહ ૫. ધર્માલ્યુદયકાવ્ય (સર્ગઃ ૧૬), સુકૃતકીતિકલ્લોલિની, ગિર
નારની સં. ૧૨૮૮ ની (નં. ૬) પ્રશસ્તિ, કર્તા-આ ઉદય
પ્રભસૂરિ. ૬. હમ્મીરમદમદન નાટક સં. ૧૨૮૫, કર્તા–આ. વીર શિષ્ય
આ૦ જયસિંહસૂરિ. ૭. શકુનિકાવિહાર પ્રશસ્તિ, કર્તા–આ. ભદ્રેશ્વરસૂરિ, સં. ૧૨૯૦.
(-પ્રબંધાવલી) ૮. વસંતવિલાસ સં. ૧૨૯૭, કર્તા–આ. બાલચંદ્રસૂરિ. ૯ પ્રબંધચિંતામણિ સં૦ ૧૩૬૧, કર્તા–આ. મેરૂતુંગસૂરિ ૧૦. વિવિધતીર્થકલ્પ સં૦ ૧૩...., કર્તા–આ. જિનપ્રભસૂરિ. ૧૧. ચતુર્વિશતિપ્રબંધ (પ્રબંધકાશ) સં. ૧૪૫, કર્તા
આ રાજશેખરસૂરિ. ' ૧૨. વસ્તુપાલચરિત્ર સં૦ ૧૪૭, કર્તા–આ. જિનહર્ષસૂરિ. ૧૩. ઉપદેશસારસટીક સં. ૧૬૬૨,કર્તા–પં. કુમારસાગર ગણિ. ૧૪. વસ્તુપાલ-તેજપાલરાસ સં૦ ૧૪૮૪, કર્તા-હીરાનંદ, ૧૫. વસ્તુપાલ-તેજપાલરાસ સં. ૧૫૫૦, કર્તા–મલધાર આ૦
લક્ષમીસાગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org