________________
૩૨૪
જૈન પર’પરાના ઇતિહાસ-ભાગ ૨ને
બિરુદ આપ્યું. (સ’૦ ૧૧૨૦ થી ૧૧૫૦)૧ વિદ્વાન વીરાચાર્ય તેમને સૂરિમત્ર આપ્યા. તે સૂરિમંત્ર ની આરાધનાથી દિન-પ્રતિનિ વધુ પ્રભાવક બન્યા. શાક ભરીના રાજા વિશલદેવ (ત્રીજા વિદ્મહુરાજ)ના પુત્ર પ્રથમ પૃથ્વીરાજે (સ’૦ ૧૧....) આચાર્યશ્રીના પત્રથી રણથંભારના જૈન દેરાસર પર સાનાને લશ સ્થાપન કર્યાં. આચાર્યશ્રીએ ગ્વાલિયરમાં રાજા ભુવનપાલને ઉપદેશ આપી અહીંના અધિકારીઓએ ભ૦ મહાવીરના દેરાસરને દરવાજો બંધ કરાવ્યા હતા તે ખેાલાન્ગેા. આચાર્યશ્રીએ ચદ્રવંશી રાજા એલક શ્રીપાલની વિનંતિથી શ્રીપુર પધારી સ૦ ૧૧૪૨ના માહ સુદ ૫ ને રવિવારે ભ॰ અંતરિક્ષ પાર્શ્વ નાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. રાજાએ અંતરિક્ષ પાર્શ્વનાથની પૂજા માટે સિરપુર ગામ વસાવી આપ્યું અને પ્રતિમાજી જે સ્થળેથી પ્રગટ થયાં હતાં તે સ્થળે જળકુંડ બનાવી આપ્યુ. આચાર્ય શ્રીએ ત્યાંથી કુપાક તીથની યાત્રા કરી અને દેવિગિરમાં આવીને ચતુર્માસ કર્યું.
સારાના રાજા ખેંગાર પણ તેમના ભક્ત હતા.
આચાર્યશ્રીએ મેડતામાં કડમડયક્ષ તથા હજારા બ્રાહ્મણાને પ્રતિએધી ત્યાં ભ॰ મહાવીરસ્વામીનું મંદિર કરાવ્યું. ગુજરાતના રાજવી સિદ્ધરાજ જયસિંહે તેએાશ્રીના ઉપદેશથી પેાતાના દેશમાં શ્રાવણ વિ ૧૨ થી ભાદરવા સુઢિ ૪ સુધીના પર્યુષણાપ અને અગિયારસ વગેરે વિસામાં અમારિ પ્રવર્તાવી હતી, પશુવધ બંધ કરાવ્યા હતા
૧. શ્રીના વિવું તત્ત્વ મષારીયઘોયલ ક
[ પ્રકરણ
Jain Education International
(મલ॰ અ॰ રાજશેખરકૃત ‘ન્યાયકદલી-ટીકા 'ની પ્રશસ્તિ, તથા પ્રાકૃત દ્વાશ્રયવૃત્તિ-પ્રસ્તિ, સ૦ ૧૩૮૭)
जस्स मलहारी णामं दिनं कन्नेण नरवइणा |
(-॰ પદ્મદેવકૃત સદ્ગુરુ પહિત) जयसिंहर येण... गयखंधाओ ओसरिऊण दुक्करकारओ त्ति दिन्नं मलધારીતિ નામ ૫ (-જિનપ્રભસૂરિષ્કૃત ‘ વિવિધતીર્થંકલ્પ ’, ૩૯૫ : ૪૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org