SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સં૦ ૧૩૮૭, સં. ૧૨૦૩. (–અબુંદ પ્રા. જેટલે સંવ, લેખાંક ૫૪૩ પ્રારા જે લેન્સ, લેખાંક : પ૦૮) ૧૩. આ હેમસૂરિ–સં. ૧૩૮૧. . (–અબુંદ પ્રા. જેટલેન્સ, લેખાંક : ૫૫૧) ૧૪. આ૦ રત્નસાગરસૂરિ–સં ૧૩૮૯૦ (–અબુંદ પ્રા. જેટલે સંવ, લેખાંક : પ૫૮) ૧૫. આ સંમતિલકસૂરિ–સં. ૧૩૫૧, સં. ૧૩૯૧. ૩. મડાહડગચ્છ પટ્ટાવલી ૮. આ૦ ચક્રેશ્વરસૂરિ ૯ આ જિનદત્તસૂરિ. ( ૧૦. આ દેવચંદ્રસૂરિ ૧૧. આ૦ ગુણચંદ્રસૂરિ. ૧૨. આ ધર્મદેવસૂરિ. ૧૩. આ જયદેવસૂરિ–આ. દેવસૂરિ સં૦ ૧૩૮૯ ૧૪. આ૦ પૂર્ણચંદ્રસૂરિ–સં૦ ૧૪ર૦. ૧૫. આ૦ હરિભદ્રસૂરિ–સં. ૧૪૪૧, ૧૪૬૨. ૧૬. આ૦ કમલપ્રભસૂરિ–“સં. ૧પરના અષાડ સુદિ ૨ ને ગુરુવારે આ કમલપ્રભના ઉપદેશથી સિરોહી નગરમાં ભ૦ અજિતનાથના દેરાસરમાં મડાહડગચ્છમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને ભદ્ર પ્રાસાદ બને. આચાર્યો તેમાં સર્વધાતુની પરિકરવાળી તે પ્રતિમા ની પ્રતિષ્ઠા કરી” આ લેખ તેના કાઉસગિયા નીચે છે. આ૦ કમલપ્રભના શિષ્ય પં. અમરચંદ્ર સં૦ ૧૫૧૭માં કલ્પસૂત્રને બાલાવબોધ ર. ૧૭. આ૦ ગુણકીર્તિસૂરિ–-તેમણે “કાલિકાચાર્યકથા” રચી. આ ધર્મપ્રભસૂરિ–સં. ૧પ૨૦. ૧૮. આ૦ દયાનંદસૂરિ. ૧૯. આ૦ ભાવચંદ્રસૂરિ. ૨૦. આ૦ કર્મસાગરસૂરિ. ૨૦. પં૦ મનકચંદ્ર. ૨૧. આ૦ જ્ઞાનસાગર–કવિ સારંગ તેમને શ્રાવક હતું, જેણે સં. ૧૯૩૮માં જાહેરમાં “બિલણપંચાશિકાપાઈ', સં. ૧૯૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy