________________
૨૬૭
સાડત્રીશમું ]
આ દેવસરિ વગેરે ચાર પુસ્તકે લખાવ્યાં. શેઠ સિદ્ધરાજ પિરવાલ તથા તેની પની રાજિમતીએ સં૦ ૧૧૮૭ના કાર્તિક સુદિ ૨ ના રોજ પાટણમાં આગમ, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે આગમનાં પુસ્તકો લખાવ્યાં. તે શ્રાવકે સં. ૧૨૧રમાં ચંદ્રાવતીમાં ગૂર્જરેશ્વર રાજા કુમારપાલના પ્રીતિપાત્ર રાજા ધારાવર્ષ દેવના રાજકાળમાં “યણચૂડા-કહા” લખાવી.
(-જે પુત્રપ્રસં), પુષ્પિકા - ૬૯) સં. ૧૧૮૭ના ફાગણ વદ ૮ ને સોમવારે આબૂ તીર્થમાં ભ૦ ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી.
તેમની પાટે આ૦ પરમાનંદસૂરિ, આ૦ જયસિંહસૂરિ, આ. પદ્મચંદ્ર, આ૦ જિનદત્ત, આ ધર્મષ વગેરે આચાર્યો થયા હતા.
(-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષિકાઃ ૨, ૩, જેસાસં.
ઈતિ પારા ૪૦૦, ટિવ પાત્ર ૩૩૭, પૃ. ૨૧૮) ૯. આ સિંહસૂરિ. ૧૦. આ૦ સેમપ્રભસૂરિ. ૧૧. આ૦ વર્ધમાનસૂરિ–તેમના સં. ૧૩૩૫, સં૦ ૧૩૩૭, સં. ૧૩૩૮ના પ્રતિમાલેખો મળે છે. તેમના ઉપદેશથી આરાસણામાં “સમલિકાવિહારને આરસપટ્ટ બનાવવામાં આવ્યા હતા.
(-પ્રા. જેટલેન્સ, લેખાંક: ૨૮૪, ૨૯૧, ૨૯૨) ૧૨. આ સર્વદેવસૂરિ–સમરા શાહે સં૦ ૧૩૭૧ ના માહ સુદિ ૭ ગુરુવારે શત્રુંજય તીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યો ત્યારે તે ત્યાં વિદ્યમાન હતા.
૨. મડાહડગચ્છ પટ્ટાવલી ૮. આ ચકેશ્વરસૂરિ. ૯. આ પાપ્રભસૂરિ ૧૦. આ૦ જયચંદ્રસૂરિ. ૧૧. યશોદેવસૂરિ. ૧૨. આ૦ શાંતિસૂરિ–સં. ૧૩૭૦, સં. ૧૩૭૧, સં૦ ૧૩૭૩,
૧. રાજગ૭ની દેવેન્દ્રશાખામાં આ૦ પરમાનંદના શિષ્ય ૨૫૦ રત્નપ્રભ સં. ૧૩૧૦ માં થયા.
(જૂઓ, પ્રકo ૩૫ પૃ. ૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org