SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સાડત્રીસમું ] આ૦ દેવસરિ ૨૬૯ માં “ભેજપ્રબંધોપાઈ', સં. ૧૯૭૮માં પાલનપુરમાં “કૃષ્ણરુકિમણીવેલી ”ની સંસ્કૃત ટીકા રચી. તે આચાર્ય શ્રી માટે લખે છે કે – વડગચ્છશાખા ચંદ્ર વિચાર, મડાહડગચ્છ ગચ્છસિણગાર; સૂરિપદિ જયવંતા જાણ, જ્ઞાનસાગર સૂરીશ વખાણ.” ૨૨. આ સૌભાગ્યસાગર. ૨૩. ભ૦ ઉદયસાગર. ૨૪. ભ૦ દેવસાગર. ૨૫. ભ૦ કમલસાગર. ૨૬. ભ૦ હરિભદ્ર. ૨૭. ભ૦ વાગસાગર. ૨૮. ભ૦ કેસરસાગર. ૨૯ ભ૦ ગોપાળજી. ૩૦. ભ૦ યશકરણજી. ૩૧.૫૦ લાલજી-સં૦૧૭૮૭ ૩૨. મહાત્મા હુકમચંદ. ૩૩. મ૦ ઇંદ્રચંદ્ર. ૩૪. મફૂલચંદ્ર. ૩પ. મ૦ રતનચંદ્ર. ૪. મડાહડગચ્છના છૂટક આચાર્યો 6 આ૦ ધર્મઘોષસૂરિની પાટે આ૦મદેવ રત્નપુરીય–સં૦ ૧૩૫૦. $ આ ચંદ્રસિંહસૂરિની પાટે આ૦ રવિકરસં. ૧૩૬૭. $ આ૦ આનંદપ્રભ-સં. ૧૩પ૮. આ ઉદયપ્રભ–સં૦ ૧૪૩, ૧૪૬૯, ૧૪૮૧. $ આ૦ ધર્મચંદ્ર રત્નપુરીય-સં. ૧૪૮૦, ૦ ૧૪૮૫, સંવે ૧૫૦૧––તેમની પાટે આ૦ કમળચંદ્ર-સં. ૧૫૪૧. 8 આ૦ પાસચંદ્ર-સં. ૧૪૬ ૬. $ આ૦ મુનિભદ્ર-સં. ૧૪૪૬, સં. ૧૪૬ ૬. હું આ સામદેવની પાટે આ ધનચંદ્ર-સં. ૧૪૫૩, સં૦ ૧૪૬૩. $ આ૦ મુનિદેવ સં. ૧૪૧૧–તેમની પાટે આ૦ સેમચંદ્ર - સં. ૧૪૫૩." હું આ સેમદેવની પાટે આ જ્ઞાનચંદ્ર-સં. ૧૪૯૩. હું આ૦ સેમપ્રભની પાટે આ૦ શ્રીસૂરિ–સં. ૧૫૧૬. $ આ૦ મુનિપ્રભની પાટે સં. ૧૪૫૮, સં૦ ૧૪૭૩. $ આ૦ નયનકીર્તિ-સં. ૧૫૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy