SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ : છત્રીશમું ] સર્વ દેવરિ ૨૪૯ આ રીતે પાલનપુર અનેક ઐતિહાસિક પ્રસ ગેાનું ધામ બની રહેલું છે. માલવામાં આવેલું આગર પાસેનું પણ વિહાર (પાનવિહાર) આનાથી જૂદુ સ્થળ છે. . (-ગુરુગુણરત્નાકરકાવ્ય) પાલનપુરમાં આજે શ્વેતાંબર જૈનાનાં ૫૦૦ ઘર અને સ્થાનકમાગી જૈનેાનાં ૩૦૦ ઘર છે. તેમાં સારા સપ છે. અહીં ૪. દેરાસરે છે. ઘણા ઉપાશ્રયા છે, પુસ્તકાલય છે, ઉદ્યોગમદિર વગેરે સ્થાન છે. ઈડરગઢ—— આ ગુજરાતના ઈશાન ખૂણામાં ઈડર શહેર છે. તેનું સંસ્કૃત નામ ઈલાદુગ મળે છે. અહીં સમ્રાટ્ સ'પ્રતિના સમયનું જૈન દેરાસર હતું. અહીં સંઘપતિ વત્સરાજ એસવાલને રાણીદેવીથી ચાર પુત્રા (૧) ગાવિંદ, (૨) વીસલ, (૩) અક્રૂરસિંહ અને (૪) હીરા થયા. શેઠ ગાવિંદ રાજમાન્ય હતા. તેણે આ સેામસુંદરસૂરિના ઉપદેશથી શત્રુંજય, ગિરનાર અને સેાપારકના યાત્રાસંઘ કાઢચો હતા. ગુજરાતના ચક્રવર્તી કુમારપાલના તારંગા તીના ખત્રીશ માળાવાળા ભ૦ અજિતનાથના કુમારવિહારના જીર્ણોદ્ધાર કરી, તેમાં ભ૦ અજિતનાથની નવી પ્રતિમા પધરાવી. સંઘવી વિસલ ચિત્તોડના રાણાના માનીતા હતા. તેણે આ સામસુંદરસૂરિના ઉપદેશથી ચિત્તોડમાં ભ૦ શ્રેયાંસનાથનું દેરાસર અને દેલવાડામાં નદીશ્વરપટ બનાવી પ્રતિમા કરાવી, મેટા મહાત્સવ કરી, ૫. વિશાલરાજને ઉપાધ્યાયપદ અપાવ્યું. ઈડરમાં આ॰ મુનિસુંદરસૂરિએ ઋષભદેવસ્તાત્ર બનાવ્યુ'. આ ગુણરત્ને સં૦ ૧૪૬૬ માં ‘ક્રિયારત્નસમુચ્ચય’ રચ્યા. આ લક્ષ્મીસાગરે સ’૦ ૧૫૩૩ માં ભ૦ અજિતનાથની પ્રતિષ્ઠા કરી અને સ૦ ૧૫૧૮ માં આ૦ સુમતિસાધુ વગેરે ત્રણને આચાર્યપદ આપ્યુ. આ સામવિમલની આચાય પદવી થઈ. શેઠ મેઘા શાહની પત્ની માણેકદેવીએ સ૦ ૧૫૪૭માં મહાક્રિયાદ્ધારક આ॰આણુ વિમલસૂરિને જન્મ આપ્યા. સમ્રાટ અકબરને ‘કૃપારસકેશ' વડે અહિંસક બનાવનાર મહેાપાધ્યાય શાંતિચંદ્રગણિએ નારાયણ રાજાની સભામાં દ્વિગંબરવાદી ભૂષણને હુરાજ્યે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy