SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૨જો [ પ્રકરણ તેણે અહીં ભ૰ પાર્શ્વનાથના જિનપ્રાસાદ બંધાવ્યા હતા. (પ્રક૦ ૩૫, પૃ૦ ૧૮૯) વેસટવ’શના સ` ં ગેાશલના પુત્ર સં॰ આશાધરે સ’૦ ૧૩પર માં પાલનપુરમાં ‘ઉત્તર અયણસુત્ત’ની ટીકાની પ્રતિ લખાવી હતી. રાણપુરા નગરશેઠના પૂર્વજ સ૦ ૧૧૭૨ માં પાલનપુર આવી વસ્યા હતા. (પ્રક૦ ૫૮) કચ્છેલીંગચ્છના (૪૨) આ॰ શ્રીપ્રભ, (૪૩) આ॰ આણંદ, (૪૪) આ અમરપ્રલે સ’૦ ૧૩૧૫ના ફાગણ સુદ ૪ ને બુધવારે અંબિકાદેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા આજે પાલનપુરના વિશલરાયવિહારમાં ભ॰ સુપાર્શ્વનાથના જિનાલયની ભમતીમાં વિરાજ માન છે. કારટગચ્છના આ સર્વ દેવની સં૦ ૧૨૭૪ ના ફાગણ સુદ ૫ ને ગુરુવારની પ્રતિમા પાલનપુરમાં વિદ્યમાન છે. ભ॰ સીમંધરસ્વામીની સ`૦ ૧૩૩૧ ની પ્રતિમા કારટગચ્છના ચૈત્યમાં વિરાજમાન છે. કારટગચ્છના ઉપા॰ મુનિપ્રભ ગણિના શિષ્ય મુનેિ હંસરાજે સ૦ ૧૩૨૫ના ફાગણ સુદ ૪ ને બુધવારે ગણધર શ્રીપુડરીકસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. તપાગચ્છના આ॰ હેમવમલસૂરિ (સ૦ ૧૫૪૮ થી સ૦ ૧૫૮૩) ની શિષ્યપર’પરા ‘પાલનપુરશાખા’ તરીકે પ્રસિદ્ધિ પામી હતી. તપાગચ્છના દેવસુરસંઘ શાખાના ભ॰ વિજયરત્નસૂરિ સ ૧૭૧૧ માં પાલનપુરમાં જન્મ્યા હતા. ઉ॰ વિમલવિજયગણી તેમના ભાઈ-ગુરુભાઈ હતા. (જૂએ, પ્રક૦ ૫૮, વિજયદેવસૂરિસંધ) પાલનપુરના તપાગચ્છની સંવેગીશાખાના (૬૯) મુનિ તપસ્વી કીતિવિજયજી ગણિવર સ’૦ ૧૮૩૭ માં પાલનપુરમાં જન્મ્યા હતા. ઉપાશ્રયમાં ૫૦ જિતવિજયગણના નામને સ’૦ ૧૮૫૭ ના વૈશાખ સુદિ ૧૩ ને રિવવારના કાષ્ફલેખ વિદ્યમાન છે. (૫૦ ૫૮) સ’૦ ૧૫૮૩ માં જગદ્ગુરુ હીરવિજયસૂરિ અહીં જન્મ્યા. અહીં શાંતમૂર્તિ મુનિવર શ્રીમેાહનલાલજી મહારાજે તપાગચ્છની સામાચારી અંગીકાર કરી. ખરતરગચ્છના વિદ્વાન ફવીદ્રસાગર અહીં જન્મ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy